શોધખોળ કરો

જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા

ડ્રગ્સ સબંધિત એનડીપીએસ કેસમાં આજીવન કેદની સજા સુધીની ધમકી આપી રૂપિયા પડાવી લેવાયા હતાં

જામનગરમાં ડિજીટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં પણ ફરી એકવાર ડિજીટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો હતો. જામનગરમાં ખાનગી રિફાઇનરીના કર્મચારીને ડિજીટલ ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા. છેતરપિંડી કરનારા લોકોએ સીબીઆઇ, ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી જામનગરના યુવક સાથે છેતરપિંડી કરી હતી. NDPSના કેસમાં ધરપકડની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે જામનગરના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી.

ડ્રગ્સ સબંધિત એનડીપીએસ કેસમાં આજીવન કેદની સજા સુધીની ધમકી આપી રૂપિયા પડાવી લેવાયા હતાં. અત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દીધી છે.

નોંધનીય છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ડિજીટલ અરેસ્ટ કરીને સાયબર ઠગોએ 17 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું છે. તેમાં એન્ટોલિય મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં સામેલ મહેફૂઝઆલમ શાહ અને નદીમખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી. તેમાં નદીમ અગાઉ ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો. અન્ય પણ એક રશિયન હતો જે ત્યાંથી ભાગી ગયો છે તેને શોધવાની તપાસ ચાલુ છે.

શું છે ડિજીટલ અરેસ્ટ?

ડિજીટલ અરેસ્ટ એ સાયબર ગુનો છે. આ ગુનામાં અપરાધીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની જાણકારી ચોરી કરીને, તેમને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ડિજીટલ અરેસ્ટમાં અપરાધીઓ ધમકી આપે છે કે જો તેમની માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો પીડિતની તસવીરો અથવા જાણકારી સાર્વજનિક કરી દેવામાં આવશે. નકલી IPS અથવા CBI ઓફિસર બનીને હાઈપ્રોફાઈલ લોકોને ધમકી આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ

8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

Embed widget