શોધખોળ કરો

ગુજરાત ભાજપના ટોચના નેતાનો સેક્સ વીડિયો 15 ઓગસ્ટે વિજય મુહૂર્તમાં જાહેર કરીશ, AAPના નેતાનું એલાન

આપના નેતાએ ભાજપના ટોચના નેતાનો અશ્લીલ વીડિયો 15 ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે આપના નેતાએ ભાજપના નેતાનો એક ફોટો પણ ફેસબૂક પર મૂક્યો છે.

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના આપના નેતાએ ભાજપના ટોચના નેતાનો અશ્લીલ વીડિયો 15 ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે આપના નેતાએ ભાજપના નેતાનો એક ફોટો પણ ફેસબૂક પર મૂક્યો છે. થરાદના આમ આદમી પાર્ટીના કાર્યકર મધા પટેલની ફેસબુક (facebook) પોસ્ટને કારણે રાજકારણ ગરમાયું છે. 

આમ આદમી પાર્ટીના કાર્યકર મધા પટેલે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, નેતાજીનો સેક્સ વિડિયો 4.6 મીનીટનો છે, તેમાંથી 1 મીનીટનો કટીંગ વિડિયો 15 ઓગસ્ટ ના દિવસે 12:39 કલાકે વિડિયો સોસીયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુરની સર્કીટ હાઉસમાં રંગરેલીયા રમતા ઝડપાયા. ધન્યવાદ નેતાજી.

મધા પટેલની આ પોસ્ટથી જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. તેઓ કયા મોટા નેતાનો વીડિયો વાયરલ કરશે તે વિશે ચર્ચા-વિચારણા શરૂ થઈ છે. આ નેતા કોણ છે તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. 

ગુજરાત ATSએ જેની સામે રાજદ્રોહનો કેસ નોંધેલો એ બબીતાને હાઈકોર્ટે આપ્યા જામીન, જાણો શું કરી ટીપ્પણી ?

અમદાવાદઃ ઝારખંડની એક્ટિવિસ્ટ બબીતા કશ્યપની જામીન અરજી હાઈકોર્ટે મંજૂરી કરી છે. બબીતા સામે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં નક્સલી પ્રવૃત્તી અને પત્થલગડી આંદોલનનો આરોપ લાગ્યો હતો. જોકે, કોર્ટે આરોપી અરજદારની ગુજરાતમાં હાજરી દરમિયાન કોઈ શાંતિભંગ થયો હોય તેવું લાગ રહ્યું ન હોવાથી 20 હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરી હતી. 

અરજદાર તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે વિરોધ દર્શાવતી ફેસબુક પોસ્ટ અને સરકારની ટીકાના કારણે તેના પર દેશદ્રોહનો ગુનો દાખલ ન કરી શકાય. આદિવાસી વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિ બદલ ગત વર્ષે એ.ટી.એસ. દ્વારા બબીતા કશ્યપની ધરપકડ કરાઇ હતી.

જામીન અરજીના વિરોધમાં રાજ્ય સરકારે રજૂઆત હતી કે આરોપી અને તેના સાથીદારો સામે ઝારખંડમાં હત્યા, અપહરણ, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ, દુષ્કર્મ અને દેશ સામે યુદ્ધ છેડવા સહિતના ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાતમાં આરોપીઓ કેવડિયા, દાહોદ, છોટા ઉદેપુર અને વ્યારાના આદિવાસી વિસ્તારના આદિવાસી લોકોને બંધારણની જોગવાઇઓની ખોટી સમજણ આપી હતી. તેમજ પત્થલગડી આંદોલન માટે દુષ્પ્રેરણ આપ્યું હતું. આ આંદોલનમાં દેશના કોઇ કાયદાને માન્ય રખાતા નથી અને આદિવાસીઓ ગ્રામસભાને જ સર્વોચ્ચ ગણે છે.

બીજી તરફ બબીતા કશ્યપ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આદિવાસી સમુદાયને બંધારણ પ્રમાણે મળનારા હકોનું અમલીકરણ ન થતા સરકારની ટીકા કરવા બદલ અને વિરોધ દર્શાવતી ફેસબુક પોસ્ટને આધાર બનાવી તેના પર રાજદ્રોહ, સરકાર સામે યુદ્ધ છેડવાનું કાવતરું રચવા સહિતની કલમો નોંધવી યોગ્ય નથી. 

અરજદાર સામે ઝારખંડમાં પત્થલગડી આંદોલન સંબંધિત જેટલાં કેસ નોંધાયા છે તે ઝારખંડ સરકાર દ્વારા પરત ખેંચાયા છે. ઉપરાંત તેણે ષડયંત્ર રચ્યું હોવાના કોઇ પુરાવા પણ તપાસ અધિકારીઓ પાસે નથી. બન્ને પક્ષોની રજૂઆત ધ્યાને લઇ હાઇકોર્ટે નોંધ્યું છે કે આરોપી અરજદાર ૨૪-૭-૨૦૨૦થી જેલમાં છે તેમજ તેની ગુજરાતમાં હાજરી દરમિયાન કોઇ શાંતિભંગ થયો હોય તેવું લગી રહ્યું નથી. તેથી વીસ હજાર રૂપિયાના બોન્ડ પર અરજદારની જામીન અરજી મંજૂર કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget