શોધખોળ કરો

Arvalli : મોડાસા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ફાટી નીકળી આગ, ડ્રાઇવર-ક્લિનર બળીને ભડથું

મોડાસાના ગઢડા કંપા નજીક બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે ટકરાતા ટ્રકોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં ચાલક અને ક્લીનર બળીને ભડથું થઈ ગયા હતા.

અરવલ્લીઃ મોડાસાના ગઢડા કંપા નજીક બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે ટકરાતા ટ્રકોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં ચાલક અને ક્લીનર બળીને ભડથું થઈ ગયા હતા. મોડાસા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ છે. બંને મૃતક રાજસ્થાન ઉદેપુરના વતની હતા.

Arvalli : મોડાસા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ફાટી નીકળી આગ, ડ્રાઇવર-ક્લિનર બળીને ભડથું

Gir Gadhada : પ્રાથમિક સ્કૂલના આચાર્યે કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો મોટો ધડાકો?
 
ગીરગઢડાઃ શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામે શાળામાં જ એક શિક્ષકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક શિક્ષકે બે ટીપીઓ(તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનો ધડાકો કર્યો છે. પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, હું નોકરી અને ઉચ્ચ અધિકારીઓથી કંટાળી ગયો છું. હવે જીવવું નથી. તેમણે આગળ લખ્યું છે કે, શાળાના મેદાનમાં ફોરવીલમાં અંદર બોલાવી ટીપીઓ  ગૌસ્વામી તથા જયેશ રાઠોડ ઉપર જિલ્લા શિક્ષણ અધિકારીને દેવાના હોય તું દારૂ પીને નોકરી કરશ એા બહાના કાઢી મારી પાસેથી રોકડા 25 લાખ માગેલ. આ મને રૂબરૂ બોલાવી વાત કરેલ. ફોન કરવાની ખાસ ના પાડેલ. મેં ગમે તેમ કરી રોકડા 25 લાખ રાઠોડ જયેશ તથા ગૌસ્વામીને આપેલ.

આજે બપોરના સમયે ગીરગઢડા તાલુકાના થોરડી ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્ય ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર દોરડા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી શિક્ષકના મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. શિક્ષક ઘનશ્યામભાઈએ ગળાફાંસો ખાતા પહેલા લખેલ એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.

પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સૂસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ જેવા અનેક સવાલ હાલ ચર્ચાય રહ્યા છે. મૃતક શિક્ષકે જ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget