શોધખોળ કરો

મહેસાણામાં જીતુ વાઘાણીની હાજરીમાં યોજાનારી ભાજપની બાઇક રેલી રદ

મહેસાણાઃ આજે મહેસાણામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાની આગેવાનીમાં કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે. કાર્યકર્તા સંમેલન દરમિયાન આજે સવારે 8.30 વાગ્યે બાઇક રેલી રાખવામાં આવી હતી. જોકે, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ગાંધીનગર ખાતે અગત્યની મીટિંગ હોવાથી તેઓ મહેસાણા મોડા આવવાના છે. જેને લીધી બાઇક રેલી મોકૂફ રાખવામાં આવી છે. જોકે, દિવસના બીજા પ્રોગ્રામ રાબેતા મુજબ ચાલુ છે. નોંધનીય છે કે, આજે જીતુ વાઘાણી મહેસાણા આવવાના છે, ત્યારે પાસ દ્વારા તેમનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાઘાણી જ્યાં પગ મૂકશે ત્યાં વિરોધ થશે. એટલું જ નહીં, પાટીદાર સમાજની બહેનો દ્વારા પણ થાળી-વેલણ વગાડી વિરોધ કરાશે. જીતુ વાઘાણી અસલ પાટીદાર હોય તો મહેસાણાની જમીન પર પગ મૂકે, તેવી પણ ચિમકી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget