શોધખોળ કરો

મહેસાણા જિલ્લાના વધુ એક તાલુકામાં કોરોનાની એન્ટ્રી થતા તંત્ર થયું દોડતું

આ સાથે જ મહેસાણા જિલ્લામાં કોરોના દર્દીની સંખ્યા 95એ પહોંચી ગઈ છે. 22મેના રોજ દિવસમાં બે નવા કેસ નોંધાયા હતા.

મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાનો પગ પેસાવો વધી રહ્યો છે ત્યારે હવે નાના શહેરો અને ગામડાઓને પણ કોરોના પોતાના ભરડામાં લઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ વધુ એક તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લાના કડી, વિજાપુર, બહુચરાજી, વડનગર, ખેરાલુ, સતલાસણા અને વિસનગરન બાદ હવે  જોટાણા તાલુકામા પણ  કોરોનાનો કેસ સામે આવ્યો છે. આવ્યો . જોટાણાના 58 વર્ષના વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સાથે જ મહેસાણા જિલ્લામાં કોરોના દર્દીની સંખ્યા 95એ પહોંચી ગઈ છે. 22મેના રોજ દિવસમાં બે નવા કેસ નોંધાયા હતા. મહેસાણા જિલ્લામાં હજુ પણ 98 સેમ્પલના રીપોર્ટ આવવાના બાકી છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1056 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 95 પોઝિટિવ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 51 લોકો સારવાર લઈને સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે ચાર લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં હાલમાં કુલ 2139 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Embed widget