શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગુજરાતના આ જિલ્લામાં એક સાથે 5 લોકોએ આપી કોરોનાને મ્હાત, ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત

પાટણ જિલ્લામાં 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. પાટણ ધારપુર આઈશોલેશન વોર્ડમાંથી ગઈ મોડી રાત્રે 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લા માટે સારા સમાચાર આવ્યા છે. પાટણ જિલ્લામાં 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. પાટણ ધારપુર આઈશોલેશન વોર્ડમાંથી ગઈ મોડી રાત્રે 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. સિદ્ધપુર તાલુકાના 5 કોરોના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરાયા છે. નોંધનીય છે કે, આ પાંચ દર્દીઓમાંથી સિદ્ધપુર તાલુકાના ઉમરુંના 1 અને 4 નેદ્રા ગામના દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક મહિલા અને ચાર પુરુષ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં ગઈ કાલે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 24 કેસ નોંધાયા છે. જેમાંથી મોડી રાત્રે પાંચ લોકો ડિસ્ચાર્જ થતાં હવે 18 લોકો કોરોનામુક્ત થયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આમ, હવે પાટણ જિલ્લામાં કોરોનાના 5 જ એક્ટિવ કેસ રહ્યા છે. ત્યારે હવે પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બને તેવી શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે, છેલ્લા બે દિવસથી એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. ગત પાંચમી મેના રોજ પાટણમાં કોરોનાના બે કેસ નોંધાયા હતા. આ પછી એકેય કેસ નોંધાયો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા

Haryana Exit Poll Results: કુસ્તીબાજ વિનેશ ફોગાટની સીટ પર બમ્પર વોટિંગ, જાણો કોણ જીતશે જુલાનાની જંગ?

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp AsmitaJain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
Haryana Exit Poll Results: કુસ્તીબાજ વિનેશ ફોગાટની સીટ પર બમ્પર વોટિંગ, જાણો કોણ જીતશે જુલાનાની જંગ?
Haryana Exit Poll Results: કુસ્તીબાજ વિનેશ ફોગાટની સીટ પર બમ્પર વોટિંગ, જાણો કોણ જીતશે જુલાનાની જંગ?
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
General Knowledge: હત્યાનો આરોપી જેલમાં પણ હત્યા કરે તો શું થાય? જાણો કેવી રીતે સજા નક્કી થાય છે

IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Embed widget