શોધખોળ કરો
Advertisement
Gujart Elections 2021 : ભાજપના કયા સ્ટાર પ્રચારકના ગઢમાં પડ્યું ગાબડું, કોણ જોડાયું કોંગ્રેસમાં?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ભાજપના સ્ટાર પ્રચારક અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનાં ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. રાધનપુરના બાદલપુરા ગામે ભાજપના કાર્યકરો કોગ્રેસમાં જોડાયા છે.
પાટણઃ રાધનપુર ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ભાજપના સ્ટાર પ્રચારક અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનાં ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. રાધનપુરના બાદલપુરા ગામે ભાજપના કાર્યકરો કોગ્રેસમાં જોડાયા છે.
ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ ઠાકોર સહિત વડીલો-યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે. નિરાશીત ઠાકોર સમાજની ટિકિટ ભાજપે કાપતા ભાજપ સામે બળવો કર્યો છે. ધારાસભ્ય રઘુ દેસાઈના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મોટાભાગનો નિરાશીત ઠાકોર સમાજ ભાજપ છોડી જોડાયો કોંગ્રેસમાં જોડાયો છે. અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલ નિરાશીત ઠાકોર સમાજે ભાજપને રામરામ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement