શોધખોળ કરો
Advertisement
Banaskantha : ભાજપના કાર્યકરે એવું તે શું કર્યું કે કોંગ્રેસે મચાવ્યો હોબાળો? કયા દિગ્ગજ નેતાઓએ મચાવ્યો હોબાળો?
કોંગ્રેસના કાયર્કર અને ધારાસભ્યો મતદાન મથકે હોબાળો કર્યો હતો. ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, શિવા ભુરિયાએ મતદાન મથકે જઈ હોબાળો કર્યો હતો.
ભાભરઃ બનસકાંઠામાં ભાભર નગરપાલિકામાં કોંગ્રેસ હોબાળો મચાવી દીધો હતો. ભાજપના કાર્યકર્તા દ્વારા મતદાન બુથ નજીક ભાજપના સિમ્બોલવાળું ડેમો ઇવીએમ લઈ આવતા હોબાળો મચાવ્યો હતો. કાયર્કર મતદારોને ભાજપ પ્રેરિત મતદાન કરવાના આજીજી કરતો ઝડપાયો છે.
કોંગ્રેસના કાયર્કર અને ધારાસભ્યો મતદાન મથકે હોબાળો કર્યો હતો. ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, શિવા ભુરિયાએ મતદાન મથકે જઈ હોબાળો કર્યો હતો. ડીવાયએસપી સહિત અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement