શોધખોળ કરો

મહેસાણા જિલ્લામાં પોલીસ જ પકડાયેલો દારૂ વેચીને કરતી હતી કમાણી, પી.આઈ. સહિત ક્યા 9 પોલીસ સામે નોંધાઈ ફરિયાદ ?

કડી પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી પડેલો દારૂનો મુદામાલ કડી પોલીસ મથકના પી.આઈ, બે પીએસઆઈ અને કોસ્ટેબલ મળી વેચી દેતા હતા.

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં કડી પોલીસે લોકડાઉનમાં દારૂનો વેપાર કરતાં હોવાનું બહાર આવતાં કડી પોલીસ સ્ટેશનના પીઆઈ, બે પીએસઆઈ અને કોસ્ટેબલ સહિત નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના કડી પોલીસ મથકમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી રાજય પોલીસ વડાને મળી હતી. આ મામલે કડી પોલીસ મથકમાં અન્ય એજન્સી રેડ કરવા પહોંચે તે પહેલાં પોલીસ સ્ટેશનમાં પડેલા દારૂને કડી પોલીસ મથકના પી આઈ અને સ્ટાફે ગુમ કરી દેતાં રાજય પોલીસ વડાએ કડી પોલીસ મથકમાં દારૂકાંડ મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ આદેશના પગલે ગાંધીનગર રેન્જ આઈ. જી. મયંકસિહ ચાવડા ચાવડાએ એક એસઆઈટીની રચના કરી હતી. આ એસઆઈટીએ કેટલો દારૂ ક્યાં વેચાયો અને વધેલા દારૂનો ક્યાં નાસ કરાયો તે દિશામાં તપાસ શરુ કરી હતી. તપાસમાં માહિતી મળી કે, કેટલોક દારૂનો જથ્થો કડી પાસેની નર્મદાની મુખ્ય કેનાલમાં ફેકાયો છે. આ દારૂ શોધવા એનડીઆરએફની બે ટીમો બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે કેનાલના ઉંડા પાણીમાથી 131 બોટલ દારૂ બહાર કાઢ્યો હતો. બીજી તરફ પોલીસ તપાસમાં પણ બહાર આવ્યું કે કડી પોલીસ મથકમાં દારૂબંધીના ગુનામાં પકડાયેલ દારૂનો જથ્થો તેમજ અન્ય દારૂનો જથ્થો લાવી ખુદ પોલીસ આ દારૂ વેચતી હતી કડી પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી પડેલો દારૂનો મુદામાલ કડી પોલીસ મથકના પી.આઈ, બે પીએસઆઈ અને કોસ્ટેબલ મળી વેચી દેતા હતા.
આ કેસમાં નીચેના પોલીસો સામને ફરિયાદ નોંધાઈ છે. 1. ઓ એમ દેસાઈ P I 2. એ એસ બારા psi 3. કે એન પટેલ psi 4. મોહનભાઈ .ASI 5. હિતેશભાઈ પટેલે ASI 6. પ્રહલાદભાઈ પટેલ..ASI 7. શૈલેષભાઈ પટેલ ASI 8. ગિરીશભાઈ પરમાર.હોમગાર્ડ 9. ચિરાગ.હોમગાર્ડ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget