શોધખોળ કરો
Advertisement
લોકડાઉન-3 : કારમાં વતન જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, એકનું મોત; 4 ઘાયલ
પાલનપુર-ડિસા હાઈ-વે પર રસાણા પાસે રોડ પર ઉભેલા ટેન્કરની પાછળ ઘૂસી જતાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
પાલનપુરઃ કોરોનાના કહેર વચ્ચે હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કાર લઈને વતન જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકોને ઇજા થઈ છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે પાલનપુર-ડિસા હાઈ-વે પર રસાણા પાસે રોડ પર ઉભેલા ટેન્કરની પાછળ ઘૂસી જતાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે 4 લોકોને ગંભીર ઇજા થતાં તેમને ડીસા સિવિલ ખસેડાયા હતા. આ પછી તેમને પાલનપુર રીફર કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement