શોધખોળ કરો

Mehsana: દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી દિવાળી ભેટ, દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે આટલા રૂપિયાનો કર્યો વધારો

મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને દિવાળી ભેટ આપી છે

મહેસાણાઃ મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને દિવાળી ભેટ આપી છે. મળતી જાણકારી અનુસાર, દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટ રૂપિયા 10નો વધારો કર્યો છે. ડેરીના નિર્ણયથી ઉત્તર ગુજરાતના 6 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. અત્યાર સુધી દૂધ ખરીદ ભાવના પ્રતિ કિલો ફેટ 630 રૂપિયા ચૂકવાતા હતા. જે હવે વધારીને 640 કરવામાં આવ્યા છે.

દૂધસાગર ડેરીએ ઉત્તર ગુજરાતના 6 લાખ કરતા વધુ પશુપાલકોને દિવાળી ભેટ આપી હતી. દૂધ ખરીદ ભાવ રૂ 630 થી વધીને કિલો ફેટના રૂ 640 થઇ ગયા છે. મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાના છ લાખ કરતાં વધુ પશુપાલકોને  ભાવ વધારો મળશે.

Diwali 2022: ગુજરાતના આ જિલ્લામાં દિવાળીના દિવસે માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા

Diwali 2022: સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર દર વર્ષે આસો વદ અમાસના  દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રકાશનો આ તહેવાર 24 ઓક્ટોબર 2022, સોમવારના રોજ છે. સુખ અને સમૃદ્ધિના પ્રતિક એવા દિવાળીના આ તહેવાર પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ વિધિવત પૂજા કરવામાં આવે છે.

આ જિલ્લામાં બે કલાક જ ફોડી શકાશે ફટાકડા

દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ફટાકડાં મુદ્દે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેકટર જી.ટી.પંડ્યાએ બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8 થી 10 કલાક એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. નુતન વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી ૦૦.30 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં.

દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઇ શકે છે

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલની સરકાર સતર્ક છે. હવે દિલ્હી સરકારે રાજધાનીમાં ફટાકડા ફોડવા અને ખરીદવા અંગે નવા નિયમની જાણકારી આપી હતી. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું  હતું કે કે દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે રાજધાનીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે કહ્યું હતું કે દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે કુલ 408 પાર્ટીઓની રચના કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget