શોધખોળ કરો

Mehsana : પતિ અન્ય યુવતી સાથે માણી રહ્યો હતો શરીરસુખ ને પત્ની જોઇ ગઈ, પછી તો......

જોટાણા તાલુકાના યુવકને પરણીત હોવા છતા પણ અન્ય યુવતી સાથે આંખ મળી ગઈ હતી. આ પ્રેમસંબંધ અંગે પત્નીને જાણ થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, પોતાનો ઘરસંસાર ભાંગે નહીં, તે માટે પત્નીએ પતિને સમજાવ્યો હતો અને આડા સંબંધ ન રાખવા માટે ઠપકો આપ્યો હતો. 

મહેસાણાઃ જોટાણા તાલુકાના એક ગામમાં પતિએ ખૂદ પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોતાના આડાસંબંધ બાબતે પત્ની સાથે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ અંગે યુવતીના પિતાએ આરોપી જમાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, જોટાણા તાલુકાના યુવકને પરણીત હોવા છતા પણ અન્ય યુવતી સાથે આંખ મળી ગઈ હતી. આ પ્રેમસંબંધ અંગે પત્નીને જાણ થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, પોતાનો ઘરસંસાર ભાંગે નહીં, તે માટે પત્નીએ પતિને સમજાવ્યો હતો અને આડા સંબંધ ન રાખવા માટે ઠપકો આપ્યો હતો. 

આમ, પોતાના આડાસંબંધ બાબતે ઠપકો મળતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરવા લાગ્યો હતો. જેમાં પરિણીતાનું મોત નીપજ્યું હતું. દીકરીને માર મારતા મોત થયું હોવાનું સામે આવતા સસરાએ જમાઇ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Navsari : મુંબઈની યુવતી સાથે શરીરસુખ માણવા યુવકે દલાલ સાથે કર્યો સોદો, ફ્લેટમાં મજા માણવા જવાનું કહ્યું ને પછી......

નવસારીઃ શહેરના વિરાવળ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આવેલા કૂટણખાના પર પોલીસે રેડ પાડીને ગ્રાહક અને દલાલને ઝડપી પાડ્યા છે. જ્યારે સુરતનો મુખ્ય દલાલને વોન્ટેડ જાહેર કરાયો છે. નવસારી એસઓજીએ રેકેટ પકડી પાડ્યું હતું. આરોપીઓને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. 

આ અંગેની વિગતો એવી છે કે, નવસારી એસઓજીને બાતમી મળી હતી કે,  શહેરના વિરાવળ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં મુંબઈથી યુવતી બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવે છે. એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખી એક મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી. 

પોલીસને એવી પણ બાતમી મળી હતી કે, નવસારીનો શખ્સ દેહવ્યાપારનો ધંધો કરે છે. જે  સુરતના દલાલના સંપર્કથી મુંબઈની યુવતીને દેહવ્યાપાર માટે નવસારી બોલાવાતી હતી. પોલીસે છટકુ ગોઠવીને બનાવટી ગ્રાહક મોકલ્યો હતો. બનાવટી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસે રેડ કરી હતી. જેમાં એક ગ્રાહક અને એક દલાલને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગ્રામ્ય પોલીસે આરોપીઓને તાબામાં લઇ કોવિડ ગાઈડ લાઈન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Embed widget