શોધખોળ કરો
Advertisement
Mehsana : બહુચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી, ધારાસભ્ય ભરત ઠાકોર પર થયો હુમલો
બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર ઉપર હુમલો કરાયો હતો. લાલજીભાઈ સેવાદલના રાષ્ટીય અદયક્ષના જૂથ અને બહુચરાજીના ધારાસભ્ય જૂથ વચ્ચે તકરાર થઈ હતી.
મહેસાણાઃ બહુચરાજીમાં કોંગ્રેસ ના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મેન્ડેટ ફાડી નાંખવા બાબતે મારામારી થઈ હતી. જેમાં બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર ઉપર હુમલો કરાયો હતો. લાલજીભાઈ સેવાદલના રાષ્ટીય અદયક્ષના જૂથ અને બહુચરાજીના ધારાસભ્ય જૂથ વચ્ચે તકરાર થઈ હતી.
ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેડ બાબતે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ બે તબક્કામાં માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં કાર્યકરો અને નેતાઓમાં ઠેર ઠેર અસંતોષ જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement