શોધખોળ કરો

મહેસાણા જિલ્લામાં વધુ એક તાલુકો ઉમેરાશે, જાણો ક્યા ગામને તાલુક બનાવવા દરખાસ્ત થઈ

જિલ્લા ​​​​​​​તંત્રએ રાજ્યના સેટલમેન્ટ કમિશ્નરને આગળની કાર્યવાહી માટે દરખાસ્ત મોકલી છે. સેટલમેન્ટ કમિશ્નરની કામગીરી પૂર્ણ થયા બાદ કુકરવાડા નવો તાલુકો બની શકે છે.

Mehsana: મહેસાણાને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હવે વધુ એક તાલુકો ઉમેરાવા જઈ રહ્યો છે. વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે. આ તાલુકામાં વિજાપુરનાં 21, માણસાનાં 9 અને મહેસાણાનાં 3 ગામોનો સમાવેશ કરાશે.

જિલ્લા તંત્રએ રાજ્યના સેટલમેન્ટ કમિશ્નરને આગળની કાર્યવાહી માટે દરખાસ્ત મોકલી છે. સેટલમેન્ટ કમિશ્નરની કામગીરી પૂર્ણ થયા બાદ કુકરવાડા નવો તાલુકો બની શકે છે. સંસદ સભ્ય, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની ભલામણ, 33 ગામોના તમામ સરપંચના અભિપ્રાય સાથેની દરખાસ્ત મોકલાઈ છે. વિજાપુરથી કુકરવાડા વચ્ચેનું અંતર 17 કિમી, માણસાથી 16 તેમજ મહેસાણાનું 35 કિમી અંતર દર્શાવતી વિગતોનો સમાવેશ થયો છે.

Vadodara: ગુજરાતમાં એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય, ફૂડ સેમ્પલનો રિપોર્ટ હવે આવશે કલાકોમાં

વડોદરા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા ખાતેની નવનિર્મિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી સહિત 82 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે કર્યું. વડોદરામાં 48 કરોડના ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામના આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું આ સાથે છોટા ઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 100 બેડ ફિલ્ડ હોસ્પિટલ ૪૨ બેડ પીડીયાટ્રીક 20 બેડ આઈસીયુ સહિતના લોકાર્પણના કામ કર્યા.

આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરીમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. દવાઓ સહિતના સેમ્પલોનું  તાત્કાલિક પરીક્ષણ થાય તે પ્રકારની એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય છે. વારે તહેવારે લેવાતા ફૂડ સેમ્પલોના 15 દિવસે પરિણામો આવતા હતા. જો કે, હવે તાત્કાલિક ફૂડ સેમ્પલોના ટેસ્ટિંગ પરિણામ આવે તે માટે અત્યાધુનિક ટેક્નિલોજીની જરૂર છે. જ્યાં પણ સેમ્પલ લેવાય અને કલાકોમાં એનું પરિણામ આવે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. તહેવારોમાં લેવાતા ફૂડના સેમ્પલ જેના ટેસ્ટિંગ પરિણામ આવે તે પહેલા લોકો તે ખાદ્ય પદાર્થો ખાઈ ચૂક્યા હોય છે તે વાતનો આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો હતો.

હાલ વડોદરામાં આરોગ્ય વિભાગની 20 મોબાઈલ વાન સ્થળ ઉપર જ અમુક પ્રકારના પરીક્ષણ કરી તાત્કાલિક પરિણામ આપે છે. એસએસજી હોસ્પીટલમાં દર્દીઓનું ભોજન સ્વાન આરોગતા હતા તે મામલે તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે. આ ઉપરાંત સિક્યુરિટી સામે પણ કાર્યવાહી થશે. જોકે 1947 મા વડોદરામાં રજવાડા સમયે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી શરૂ કરાઈ હતી તેને અપડેટ કરાઈ છે. લેબ માં 12000થી વધુ ખોરાકના નમુનાનું પરીક્ષણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'TMC ની સરકાર જશે, ત્યારે આવશે સાચું પરિવર્તન', પશ્ચિમ બંગાળમાં PM મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન 
'TMC ની સરકાર જશે, ત્યારે આવશે સાચું પરિવર્તન', પશ્ચિમ બંગાળમાં PM મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન 
પશુપાલકોને મોટી રાહત: સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં ઐતિહાસિક વધારો કર્યો! જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશે
પશુપાલકોને મોટી રાહત: સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં ઐતિહાસિક વધારો કર્યો! જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશે
રાજકોટ સહિતના લોકમેળા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: નવા નિયમો જાહેર, રાઈડ્સનું લાયસન્સ હવે વધુ ઝડપી
રાજકોટ સહિતના લોકમેળા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: નવા નિયમો જાહેર, રાઈડ્સનું લાયસન્સ હવે વધુ ઝડપી
'ઓપરેશન સિંદૂર' પછી ભારત-પાકિસ્તાન ક્રિકેટનો મહામુકાબલો: આ તારીખે ઇંગ્લેન્ડમાં જંગ જામશે!
'ઓપરેશન સિંદૂર' પછી ભારત-પાકિસ્તાન ક્રિકેટનો મહામુકાબલો: આ તારીખે ઇંગ્લેન્ડમાં જંગ જામશે!
Advertisement

વિડિઓઝ

Ahmedabad Ugly Scuffle : અમદાવાદમાં ભજન મુદ્દે મારામારી, જુઓ અહેવાલ
Aaj no Muddo: રફ્તારને રોકો... તાયફા નહીં, કાર્યવાહી કરો
Sabar Dairy Protest : સાબર ડેરીની મોટી જાહેરાત, પશુપાલકોના આંદોલનનો આવશે અંત?
Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ અહેવાલ
Sabakantha Protest: પશુપાલકોના આંદોલનનો આજે પાંચમો દિવસ, ડેરીમાં ઘટી દૂધની આવક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'TMC ની સરકાર જશે, ત્યારે આવશે સાચું પરિવર્તન', પશ્ચિમ બંગાળમાં PM મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન 
'TMC ની સરકાર જશે, ત્યારે આવશે સાચું પરિવર્તન', પશ્ચિમ બંગાળમાં PM મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન 
પશુપાલકોને મોટી રાહત: સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં ઐતિહાસિક વધારો કર્યો! જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશે
પશુપાલકોને મોટી રાહત: સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં ઐતિહાસિક વધારો કર્યો! જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશે
રાજકોટ સહિતના લોકમેળા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: નવા નિયમો જાહેર, રાઈડ્સનું લાયસન્સ હવે વધુ ઝડપી
રાજકોટ સહિતના લોકમેળા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: નવા નિયમો જાહેર, રાઈડ્સનું લાયસન્સ હવે વધુ ઝડપી
'ઓપરેશન સિંદૂર' પછી ભારત-પાકિસ્તાન ક્રિકેટનો મહામુકાબલો: આ તારીખે ઇંગ્લેન્ડમાં જંગ જામશે!
'ઓપરેશન સિંદૂર' પછી ભારત-પાકિસ્તાન ક્રિકેટનો મહામુકાબલો: આ તારીખે ઇંગ્લેન્ડમાં જંગ જામશે!
એક્સક્લુઝિવ: અમેરિકાએ TRF ને લશ્કરનો ભાગ માન્યો, પાકિસ્તાન પ્રાયોજિત સંગઠનો પર પ્રતિબંધ - ભારત માટે મોટી રાજદ્વારી જીત!
અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝાટકો! આતંકવાદને લઈને ભારતની તરફેણમાં કર્યો મોટો નિર્ણય
Rain Alert: રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, ધોધમાર વરસાદની આગાહી 
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આવી ગયો 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો સર્વે, બિહાર-બંગાળથી લઈને કેરળ સુધી કોણ આગળ,કોની બનશે સરકાર
આવી ગયો 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો સર્વે, બિહાર-બંગાળથી લઈને કેરળ સુધી કોણ આગળ,કોની બનશે સરકાર
Embed widget