શોધખોળ કરો
વિજાપુર ખાતેથી પકડાયેલ મરચાનાં સેમ્પલ ફેઈલ, કલર ભેળવીને કરાતું હતું વેચાણ
રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.
![વિજાપુર ખાતેથી પકડાયેલ મરચાનાં સેમ્પલ ફેઈલ, કલર ભેળવીને કરાતું હતું વેચાણ Samples of chillies seized from vijapur were adulterated with colouring વિજાપુર ખાતેથી પકડાયેલ મરચાનાં સેમ્પલ ફેઈલ, કલર ભેળવીને કરાતું હતું વેચાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/f250de16e8551d699c6a642db39b42dc170245826723175_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વિજાપુર ખાતેથી પકડાયેલ મરચાનાં સેમ્પલ ફેઈલ
Source : abp live
Red Chilli Adulteration: વિજાપુર ખાતેથી પકડાયેલા મરચાના સેમ્પલ ફાઈલ આવ્યા છે. વિજાપુરનાં મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. રેડ દરમિયાન હલકી ગુણવત્તાના મરચા પર લાલ કલર ચડાવીને ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.
સેમ્પલનો રિપોર્ટ આરોગ્યને હાનિકર્તા, અસુરક્ષિત હોવાનો અનસેફ આવ્યો છે. મરચાનાં ભેળસેળ મામલે મુકેશ મહેશ્વરી નામના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વેપારીને ત્યાં પણ ભેળસેળ મામલે બે વખત દરોડા પડી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)