શોધખોળ કરો

ગુજરાત ભાજપ સાંસદના કથિત સેક્સ વીડિયો કેસમાં ‘આપ’ના કાર્યકર સહિત બેની ધરપકડ, જાણો પોલીસે શું નોંધ્યો કેસ ? 

આ વિડિયો ખોટો હોવાનો અને ચેડાં કરીને બનાવીને સાંસદને બદનામ કરવાનું કાવતરૂં રચવામાં આવ્યું હોવાની ફરિયાદ પરબત પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  

મહેસાણાઃ ગુજરાત ભાજપના સાંસદ પરબતભાઈ પટેલના કથિત સેક્સ વીડિયો કેસમાં પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. આ પૈકી એક વ્યક્તિ આમ આદમી પાર્ટીના કાર્યકર મઘાભાઈ પટેલ છે.  

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલનો કથિત સેક્સ વિડીયો વાયરલ થતાં  ચકચાર મચી ગઈ છે. આ વિડિયો ખોટો હોવાનો અને ચેડાં કરીને બનાવીને સાંસદને બદનામ કરવાનું કાવતરૂં રચવામાં આવ્યું હોવાની ફરિયાદ પરબત પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  શૈલેષભાઈએ  ભાચર ગામના મઘાભાઈ અરજણભાઈ પટેલ અને પીલુડા ગામના મુકેશ લાખા રાજપૂત સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થરાદ પોલીસે ફરીયાદના આધારે સોશિયલ મીડિયાના પીલુડા  ગ્રૂપમાં વીડિયો વાયરલ કરનાર પીલુડા ગામના મુકેશ લાખા રાજપૂતની ધરપકડ કરી હતી. આ કેસમાં  મુખ્ય સૂત્રધાર ગણાવાયેલા મઘાભાઈ અરજણભાઈ પટેલની વાવ પાસેથી ધરપકડ કરાઇ છે.

થરાદ ઇન્ચાર્જ  ડીવાયએસપી પી.એસ.ચૌધરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં એડિટીંગ કરી ખોટો વિડીયો વાયરલ કરાયો હોવાની ફરિયાદ છે. આ ગુનામાં આરોપીઓ ઉપર આઇપીસીની 389, 387, 385,500,501,505(1ઘ) 506(2)292, 120 (બી) અને આઈટીએકટ 67, 67(છ) વગેરે કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે ઉમેર્યું કે,  આ ગુનાની તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે અને વીડિયો તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ કેસના મુખ્ય આરોપી ઉપરાંત તેની સાથે સંડોવાયેલા બીજા શખ્સોની તપાસ હાથ ધરી છે. આ અંગે ફરિયાદી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વીડિયો એડિટિંગ કરેલો છે અને તેના બધા પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા છે.   

સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે મારા પિતાજીનો જે કહેવાતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે અને એડિટિંગ કરેલો છે.  આ વિેેડીયોના આધારે બ્લેમકેઈલિંગ કરીની મઘાભાઈ અરજણભાઇ પટેલે  મારા પિતા પાસે પૈસાની માગણી પણ કરી હતી અને તેમને બદનામ કરવાનું કાવતરૂં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget