શોધખોળ કરો

Resigns from BJP: નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્રે ભાજપમાંથી આપ્યું રાજીનામુ, રજૂ કર્યા આ કારણો

ચંદ્ર કુમાર બોઝે કહ્યું, "મેં ભાજપ અને બંગાળ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વને બંગાળ સ્ટ્રેટેજી અંગે ઘણા પ્રસ્તાવો આપ્યા હતા. આ દરખાસ્ત સારી માનવામાં આવે છે, પરંતુ તેનો અમલ ક્યારેય થયો નથી.

Chandra Kumar Bose Resigns:નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે બુધવારે (6 સપ્ટેમ્બર) કહ્યું કે, મારી શુભેચ્છાઓ પાર્ટી સાથે છે, પરંતુ તેમણે તમામ સમુદાયોને એક જૂટ કરવા જોઈએ.

ચંદ્ર કુમાર બોઝે તેમના રાજીનામા પર કહ્યું, "2016 માં મેં ભાજપ જોઇન કર્યું  હતું. પીએમ મોદીના નેતૃત્વમાં કામ કરવું સારું લાગ્યું પરંતુ  ભાજપમાં જોડાયા પછી મને લાગ્યું કે તેઓ જે રાજકારણ કરે છે તે મારા અને નેતાજી સુભાષચંદ્ર બોઝના તમામ ધર્મોને એક કરવાના આદર્શ પ્રમાણે નથી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હંમેશા સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણ સામે લડ્યા હતા.

ચંદ્ર કુમાર બોઝે શું કહ્યું?

ચંદ્ર કુમાર બોઝે કહ્યું, "મેં ભાજપ અને બંગાળ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વને બંગાળ સ્ટ્રેટેજી અંગે ઘણા પ્રસ્તાવો આપ્યા હતા. આ દરખાસ્ત સારી માનવામાં આવે છે, પરંતુ તેનો અમલ ક્યારેય થયો નથી. જો મારા આદર્શો અને પ્રસ્તાવોને અનુસરવામાં ન આવે તો આ પાર્ટી સાથે રહેવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે મેં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને કહ્યું કે, પાર્ટી માટે શુભેચ્છાઓ છે, પરંતુ કૃપા કરીને આપ બધા જ સંપ્રદાયોને એક કરો.

ભાજપમાં જોડાવાનો હેતુ શું હતો?

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે, ભાજપમાં જોડાવાનો મારો હેતુ સરતચંદ્ર બોઝ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ધર્મનિરપેક્ષ વિચારધારાને દેશની સામે રજૂ કરવાનો હતો. મેં સ્પષ્ટ કહ્યું હતું કે આઝાદ હિંદ મોરચાની રચના થવી જોઈએ. મને આ મોરચાનું નેતૃત્વ સોંપવું જોઈએ, પરંતુ તેની રચના ક્યારેય થઈ નથી.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  

રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Embed widget