શોધખોળ કરો
દિલ્હી બાદ ઉત્તરપ્રદેશમાં પણ ઓડ-ઈવન લાગૂ કરવાની તૈયારી
દિલ્હી બાદ ઉત્તરપ્રદેશમાં પણ ઓડ-ઈવન લાગૂ થશે. પ્રદૂષણને નિયંત્રણમાં કરવા માટે યૂપીની સરકારે આ નિર્ણય કર્યો છે.
![દિલ્હી બાદ ઉત્તરપ્રદેશમાં પણ ઓડ-ઈવન લાગૂ કરવાની તૈયારી odd even scheme will be up now environment minister said instructions have given દિલ્હી બાદ ઉત્તરપ્રદેશમાં પણ ઓડ-ઈવન લાગૂ કરવાની તૈયારી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/04185216/Odd-even.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉ: દિલ્હી બાદ ઉત્તરપ્રદેશમાં પણ ઓડ-ઈવન લાગૂ થશે. પ્રદૂષણને નિયંત્રણમાં કરવા માટે યૂપીની સરકારે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણ વચ્ચે મુખ્ય બિંદુઓ પર ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આજથી ઓડ-ઈવન યોજના લાગૂ થઈ ગઈ છે.
યૂપીના પર્યાવરણ મંત્રી દિનેશ ચૌહાણે કહ્યું, આદેશ આપી દેવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ અને ડીજીપીને કે સંપૂર્ણ રીતે ઓડ-ઈવન લાગૂ કરો. હવે તેના પર પોલીસ ડિપાર્ટેમેન્ટના અદિકારીઓ બતાવી શકે છે કે ક્યારથી લાગૂ થઈ શકે છે. મહત્વનું છે કે પ્રદૂષણને કારણે ઉત્તર પ્રદેશના નોઇડા અને ગાઝિયાબાદ સહિત અનેક શહેરોની સ્થિતિ ખરાબ બની ગઇ છે.UP Minister Dara Singh Chauhan on being asked about implementation of #OddEven scheme in UP: Is par nirdesh de diye gaye hain traffic police ko aur DGP ko ki puri tarike se odd even ko laagu kariye. Ab ispe police department ke log bata sakte hain isko kab se laagu kar rahe hain. pic.twitter.com/S7JriabIRn
— ANI UP (@ANINewsUP) November 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)