શોધખોળ કરો

દલિતો માટે ફળવાયેલા 5 હજાર કરોડ વપરાયા વિના રહ્યા

ગાંધીનગર: દેશમાં જ્યારે અનામાત પર ફરી ચર્ચાની માંગ અવારનવાર ઉઠે છે. ત્યારે ગુજરાતમાં દલિતો માટે ફાળવવામાં આવતા ફંડનો યોગ્ય ઉપયોગન નહી થતો હોવાનું સામે આવ્યું છે. દેશના આયોજન પંચની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાતમાં દલિત સમાજના વિકાસ અને કલ્યાણ માટે અનુસૂચિત જાતિની 7 ટકાની વસતી પ્રમાણે પ્લાન્ડ બજેટમાંથી 7 ટકા જેટલું બજેટ દલિતોના વિકાસ અને કલ્યાણ માટે ફાળવવાનું હોય છે. પરંતુ ભાજપ સરકાર છેલ્લા 15 વર્ષોમાં તેમ કરવામાં નિષ્ફળ ગયેલી હોવાનું જાણવા મળે છે. એટલુંજ નહીં છેલ્લા 15 વર્ષોમાં દલિતોના વિકાસ પાછળ બજેટમાં કરેલી જોગવાઈ મુજબ જે રકમ ફાળવી છે તેમાંથી પણ રૂ. 5 હજાર 548 કરોડ વપરાયા વિના રહ્યા હોવાનો ખુલાસો એક આરટીઆઈના જવાબમાં થયો છે. આરટીઆઈ કાર્યકર કિરીટ રાઠોડે માગ કરી છે કે આ વણવપરાયેલા રૂપિયાના ઉપયોગથી બાબા સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવે. ગુજરાત સરકારે આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે કે વર્ષ 2015-16ના રાજ્યના કુલ બજેટ સામે દલિતોના વિકાસ માટે ફાળવેલી રકમની જોગવાઈ 4.94 ટકા થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Embed widget