શોધખોળ કરો
Advertisement
ગુજરાતની આવી હાલત આનંદીબેનના બે વર્ષે નહિ મોદીના 13 વર્ષના કારણે થઈ-રાહુલ ગાંધી
નવી દિલ્લી: ગુજરાતની સીએમ આનંદીબેન પટેલે ભાજપ હાઈકમાન્ડને રાજીનામુ સોંપી મંજૂર કરવા માટે વિનંતી કરી છે. આ ઘટના બાદ ઘણી રાજકીય પ્રતિક્રિયાઓ આવી છે. જેમાં હવે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે કે ગુજરાત બળી રહ્યુ છે તે માટે આનંદીબેનના બે વર્ષ નહિ પણ મોદી સરકારના 13 વર્ષ જવાબદાર છે. આ સાથે જ રાહુલ ગાંધીએ આનંદીબેનને પ્યાદુ ગણાવ્યા હતા. તેણે સ્કેપગોટ શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે કે એ વ્યક્તિ જે બીજાની ભૂલોનું પરિણામ ભોગવી રહ્યો હોય.
13 years of Modi rule, not 2 years of Anandiben are responsible for Gujarat burning. Sacrificing the scapegoat won't save the BJP
— Office of RG (@OfficeOfRG) August 2, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement