શોધખોળ કરો

Corona Positive: રાજસ્થાનના CM ભજનલાલ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Rajasthan CM Corona Positive: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે કહ્યું કે, હું આઈસોલેશનમાં છે. હું વર્ચ્યુઅલ માધ્યમથી તમામ કાર્યક્રમોમાં ભાગ લઈશ.

CM Bhajan Lal Sharma Corona Positive:કોરોના પોઝિટિવ હોવાને કારણે, મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ કૃષિ સંશોધન કેન્દ્ર દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિ વંદન અભિયાનના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને ત્યાં હાજર મહિલા શક્તિને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિ વંદન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. સીએમ ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વીટ કરીને આ માહિતી આપી છે. છેલ્લા ઘણા દિવસોથી તબિયતની સમસ્યાને કારણે રાજસ્થાનના સીએમનો આજે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો  છે પરિણામ સ્વરૂપ તેઓ આઈસોલેટ થયા છે.

જ્યારે સોશિયલ સાઈટ પર પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી રહ્યા છે હું સેલ્ફ-આઇસોલેશનમાં છું અને ડોકટરોની સલાહને સંપૂર્ણપણે અનુસરી રહ્યો છું અને કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપીશ.

ઉલ્લેખનીય છે કે, આજે કોરોના પોઝિટિવ હોવાને કારણે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કૃષિ સંશોધન કેન્દ્ર દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિ વંદન અભિયાનના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને ત્યાં હાજર મહિલા શક્તિને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિ વંદન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેનાર મુખ્યમંત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'ત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા: આજે તેમણે સભાગૃહ કૃષિ સંશોધન કેન્દ્ર, દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિ વંદન અભિયાનના સમાપન સમારોહમાં ઉપસ્થિત નારી શક્તિને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. . આ પ્રસંગે મને માનનીય વડાપ્રધાન મોદીનું જોરદાર ભાષણ સાંભળવાનો અને તેમનું દિલથી માર્ગદર્શન મેળવવાનો અવસર મળ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

Embed widget