શોધખોળ કરો

રાજકોટ શહેર માટે ચિંતાજનક સમાચાર, જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો સામે

સગીરાની કોઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી નથી છતાં કોરોના પોઝિટિવ આવ્યો તે ચિંતાજનક સમાચાર છે.

રાજકોટઃ રાજકોટના લોકો માટે કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કોરોના માટે હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર બાદ હવે શહેરના અન્ય વિસ્તારમાં કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટના જંગલેશ્વર બાદ હવે શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતી 16 વર્ષીય સગીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં સરધાર ગામના 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સગીરાની કોઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી નથી છતાં કોરોના પોઝિટિવ આવ્યો તે ચિંતાજનક સમાચાર છે. યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુવતીના સંપર્કમાં આવેલ પરિવાર સહિતના 11 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમા કોરોનાના 76 જ્યારે ગ્રામ્યમાં 8 પોઝિટિવ કેસ મળી કુલ પોઝિટિવ આંક 84 પર પહોંચ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાક માં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 11746 કોરોના કેસમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર છે અને 6210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4804 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 148824 ટેસ્ટ થયા જેમાંથી 11746 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટ શહેર અને  જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ કાલે તમામ શાળાઓમાં રજા જાહેર
Rajkot Rain: રાજકોટ શહેર અને  જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ કાલે તમામ શાળાઓમાં રજા જાહેર
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Embed widget