શોધખોળ કરો

રાજકોટમાં શ્રાવણિયો જુગાર રમતા 10 મહિલા સહિત 27 જુગારીઓ ઝડપાયા, જાણો વિગત

શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ જુગારીઓએ પત્તા રમવાનું શરૂ કરી દિધુ છે. રાજકોટ શહેરમાં શ્રાવણ માસમાં જુગાર રમતા અલગ-અલગ જગ્યાએથી 27 લોકોને રાજકોટ પોલીસે પકડી પાડ્યા છે.

રાજકોટ: શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ જુગારીઓએ પત્તા રમવાનું શરૂ કરી દિધુ છે. રાજકોટ શહેરમાં શ્રાવણ માસમાં જુગાર રમતા અલગ-અલગ જગ્યાએથી 27 લોકોને રાજકોટ પોલીસે પકડી પાડ્યા છે. જેમાં દસ મહિલાઓ છે જ્યારે સતર પુરૂષો સામેલ છે. શહેરાના વૃદાવન પાર્ક ટાઉનશીપમાં રહેતા રફીક રજાક સમાના ઘરમાંથી ક્રાઈમબ્રાન્ચે રફીક, મીત રમેશ ટાંક, રમેશ ગંગારામ સોલંકી, જયેશ પોપટ રાઠોડ,રાજેશ વિનુ દેસાણીની 34,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. શહેરના પોપટપરા વિસ્તારના રૂખડીયા કોલોનીમાંથી સુમન વિઠ્ઠલરાવ પવાર, ઉષા નાનુભાઈ તાવડે, તરૂબેન ગીરીશભાઈ ગાંધી, ભાનુ વીનુભાઈ સોલંકી, નીતા કિશોરભાઈ સોલંકી, બીના વિમલભાઈ એઘાણી, તુષાર દિનેશભાઈ ચંદારાણા, યોગેશ અમૃતભાઈ તાવડે, મનહરલાલ પ્રાણલાલ મકવાણા, શૈલેષ હરીભાઈ ઠકરારને પોલીસે 10,600ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. શહેરાના મોચીનગર-2માંથી ભરત પ્રવીણ પરમાર, સતીષ મનોજ ચુડાસમા, રાજેશ મુળજી પ્રજાપતિ, હિરેન રવિરામ કબીર, યશ પ્રકાશ ચૌહાણ, પરેશ રમણીકલાલ ત્રિવેદીની 10050 સાથે ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. રાજકોટના 150 ફુટ રોડ પર આવેલા ધરમનગર આવાસ યોજના પાસે શેરી નં.૨મા જુગાર રમતા જાવીદ યુસુફ પીપરવાડીયા, તુષાર હરેશ રાઠોડ, કવિતા તુષાર રાઠોડ, વંદના રસિક ખાખરીયા, લક્ષ્મી ઉર્ફે હમી ચેલારામ મોટવાણી, રૃકશાર મહેબુબ સાકરીયાણી, શબાના હનીફ જેડા, દિપતી હિતેષ છુછાંદરાને રાજકોટ યુનિવર્સિટી પોલીસે રોકડ મોબાઈલ સહિત 31,010ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget