શોધખોળ કરો

દ્વારકાઃ નદીના ધસમસતા પૂરમાં રસ્તો પાર કરવા ગયા 3 યુવકો ને તાણી ગયું પૂર, LIVE દ્રશ્યો જોઇ હચમચી જશો

કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકો નદીના પાણી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોવા છતાં રસ્તો પાર કરવાનું જોખમ લીધું હતું.

દ્વારકાઃ હડમતીયા ગામ પાસેની નદીમાં ધસમસતા પૂર વચ્ચેથી રસ્તો પસાર કરવો 3 લોકોને ભારે પડી ગયો છે. પાણીના પૂર વચ્ચે રસ્તો પસાર કરવા જતાં ત્રણેય વ્યક્તિ તણાઈ ગયા હતા. જેના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, તેમને પાણીનો પ્રવાહ કેવી રીતે તાણીને લઈ જાય છે. મળતી વિગતો પ્રમાણે કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકો નદીના પાણી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોવા છતાં રસ્તો પાર કરવાનું જોખમ લીધું હતું. જોકે, તેઓ રસ્તો પાર કરે તે પહેલા જ તેમને પાણીનો પ્રવાહ તાણી ગયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ભારે પૂરના કારણે નદીમાં તણાયેલી 3 વ્યક્તિમાંથી એકને લોકોએ બચાવી લઈ બહાર કાઢી હતી. જ્યારે 2ની શોધખોળ ગ્રામજનો દ્વારા તેજ કરાઈ છે. આ અંગે તંત્રને જાણ કરી ટીમોને બોલાવવામાં આવી છે. કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા 3 વ્યક્તિઓએ નદી પાર કરવાનું જોખમ ઉઠાવતા તણાયા છે. દ્વારકાઃ નદીના ધસમસતા પૂરમાં રસ્તો પાર કરવા ગયા 3 યુવકો ને તાણી ગયું પૂર, LIVE દ્રશ્યો જોઇ હચમચી જશો દ્વારકાઃ નદીના ધસમસતા પૂરમાં રસ્તો પાર કરવા ગયા 3 યુવકો ને તાણી ગયું પૂર, LIVE દ્રશ્યો જોઇ હચમચી જશો દ્વારકાઃ નદીના ધસમસતા પૂરમાં રસ્તો પાર કરવા ગયા 3 યુવકો ને તાણી ગયું પૂર, LIVE દ્રશ્યો જોઇ હચમચી જશો દ્વારકાઃ નદીના ધસમસતા પૂરમાં રસ્તો પાર કરવા ગયા 3 યુવકો ને તાણી ગયું પૂર, LIVE દ્રશ્યો જોઇ હચમચી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget