શોધખોળ કરો

રાજકોટમાં ST વિભાગના 30 ડ્રાઈવર, કન્ડક્ટરોને ડિસમિસ કરી દેવાયા, જાણો કારણ

નશો કરીને બસ ચલાવવા અને ટીકિટમાં ગોલમાલનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ રાજકોટ ડિવિઝનના 7 ડ્રાઈવર અને 23 કન્ડક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ: રાજકોટમાં ગુજરાત સરકારની એસટી વિભાગના 30 જેટલા ડ્રાઈવર અને કન્ડક્ટરોને ગેર શિસ્ત બદલ ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકે નશો કરી બસ હંકારતા, ફરજમાં બેદરકારી દાખવતા, ફરજ પર અનિયમિત રહેતા, યાત્રિકોને અપાતી ટીકિટમાં ગોલમાલ કરતા એવા 30 ડ્રાઈવર અને કન્ડક્ટરને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. તેમના પર નશો કરીને બસ ચલાવવા અને ટીકિટમાં ગોલમાલનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ રાજકોટ ડિવિઝનના 7 ડ્રાઈવર અને 23 કન્ડક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝન તરફથી જે ડ્રાઈવર અને કંડક્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રાજકોટ ડેપોના 5, ગોંડલ ડેપોના 1, મોરબી ડેપોના 4, સુરેન્દ્રનગર ડેપોના 1, વાંકાનેર ડેપોના 1, જસદણ ડેપોના 3, ધ્રાંગધ્રા ડેપોના 2 તથા લીંબડી ડેપોના 1, ચોટીલા ડેપોના 2, અને વોલ્વોના 3નો સમાવેશ થાય છે. કેફીપીણું પીવા બદલ 2 ડ્રાઈવર અને સતત ગેરહાજરી સબબ 5 ડ્રાઈવર અને 22 કન્ડક્ટર તેમજ ટીકિટ ચોરી કરવા બદલ 1 ડ્રાઈવર મળી કુલ 7 ડ્રાઈવર અને 23 કન્ડક્ટરને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. આમ વિભાગના જુદા-જુદા ડેપોના કુલ 23 કંડક્ટરોને જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 

ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધBanaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત

ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?

Embed widget