શોધખોળ કરો

Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન

Gujarat Weather: આ વરસાદે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશને ઘમરોળી નાખ્યો છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વરસાદ, આજનું હવામાન, હવામાન સમાચાર, વરસાદ આગાહી, હવામાન સમાચાર, આવતીકાલનું હવામાન,

1/6
જળબંબાકારની સ્થિતિ: શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનો ફસાવાની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે.

2/6
ખેડૂતોને નુકસાન: ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાક ધોવાઈ ગયો છે. આ પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે.

3/6
અન્ય અસરો: શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વિઝિબિલિટી ઘટી જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ફૂટપાથ પર વેપાર કરનારા લોકો પણ પરેશાન થયા છે.

4/6
મનપાની કામગીરી: વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે. જોકે, અડધા કલાકના વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ જવાથી મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

5/6
હવામાન આગાહી: જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ કાકાએ આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

6/6
અન્ય જિલ્લાઓમાં સ્થિતિ: દ્વારકા અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કુલ પાંચ જિલ્લાઓમાં પાક ધોવાયાના અહેવાલો છે.

રાજકોટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ

બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

Embed widget