શોધખોળ કરો

Lok sabha Election 2024: રાજકોટમાં મતદાનને લઇ 50 ફરીયાદો,  EVM મશીન ધીમા ચાલતા હોવાની ફરીયાદ

ભાજપના લીગલ સેલ દ્વારા કલેકટર તંત્ર અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.  EVM મશીન ધીમા ચાલવાની ફરીયાદ મળી હતી.

રાજકોટ : ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.  રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે.   રાજકોટમાં મતદાનને લઇ ભાજપને 50 ફરીયાદ મળી છે.  

ભાજપના લીગલ સેલ દ્વારા કલેકટર તંત્ર અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.  EVM મશીન ધીમા ચાલવાની ફરીયાદ મળી હતી.  મતદાન મથકો પર વ્હીલચેરના અભાવની ફરીયાદ મળી હતી.  મતદાતાઓના બેસવા માટે બાંકડાંઓના અભાવની ફરીયાદ પણ મળી હતી. 

અલગ-અલગ પ્રિ સાઈડિંગ ઓફિસર દ્વારા ઓળખપત્રને લઇ જુદુ અર્થઘટન થતું હોવાથી મતદાતાઓ મતથી વંચીત રહી જતા હોવાની પણ ફરીયાદ મળી હતી.  મતદાતાઓ મોબાઈલ ફોન સાથે લઇ જતા પોલીસ સાથે ઘર્ષણની ફરીયાદ મળી હતી. 

તંત્ર સાથે વાતચીત કર્યા બાદ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી મતદાન મથકમાં લઈ જવાની સહમતી સધાઈ હતી. બે મતદાન મથકમાં EVM બદલવાની ફરજ પડી હતી. રાજકોટના ચાંપાબેડાં ગામ ખાતે મતદાન થતું અટકાવવાની ફરીયાદ મળી હતી.    

લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 43.55 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 42.21 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં બનાસકાંઠા બેઠક પર 55.74 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 54.90 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 54.90 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 46.97 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 48.99 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 42.52 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 44.47 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 41.18 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 46.11 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 48.15 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 48.03 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 45.72 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 46.69 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 37.96 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 46.97 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 40.93 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 48.48 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget