શોધખોળ કરો

28 વર્ષના મામાએ 16 વર્ષની ભાણી પર બગાડી નજર, શરીર સુખ માટે કરતો દબાણ પણ છોકરી ના માનતાં.....

મંગળવારે બપોરે સૃષ્ટિના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને માતા શીતલબેન ગામથી દૂર આવેલી વાડીએ મજૂરી કરવા માટે ગયા હતા. 

જેતલસરઃ રાજકોટના જેતપુર તાલુકાના જેતલસરમાં એક તરફી પ્રેમમાં પાગલ 24 વર્ષીય યુવકે 16 વર્ષની છોકરીની જાહેરમાં છરીના ઉપરાછાપરી 32 ઘા મારી હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે. છોકરીને  બચાવવા માટે વચ્ચે પડેલા 14 વર્ષના ભાઈને પણ હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા.

પોલીસે જણાવ્યું કે જેતલસર ગામે  જયેશ  ગિરધરભાઈ સરવૈયાએ  સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણીની હત્યા કરી નાખી હતી.  સૃષ્ટિ જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં  અભ્યાસ કરતી હતી. સૃષ્ટિ  હાઈસ્કૂલે જતી  ત્યારે આરોપી તેની પાછળ જઈને તેને હેરાન પરેશાન કરતો.

જેતપુર તાલુકાનું જેતલસર ગામ એક નાનું એવું ગામ છે જ્યાં થોડા સમયથી જયેશ ગિરધર સરવૈયા અહીં રહેવા માટે આવ્યો હતો અને અહીં જ ગામમાં કડિયા કામ કરીને ગુજરાન ચલાવતો હતો. જયેશે જેની હત્યા કરી એ યુવતી શ્રુષ્ટિના મમ્મી તેના દૂરના બેન થતા હતા. જયેશ સરવૈયા અને મરનાર શ્રુષ્ટિના બંને મામા ફઈના ભાઈ-બેન થતા હતા. જેના હિસાબે જયેશ મૃતક શ્રુષ્ટિ ના ઘરે આવારવનાર આવતો જતો હતો, જયેશ એક તરફી શ્રુષ્ટિના પ્રેમમાં હતો અને તે અવારનાર શ્રુષ્ટિની પાછળ-પાછળ તેની સ્કૂલ સુધી જતો અને અનેક વખત તેને રસ્તામાં શ્રુષ્ટિને ઉભી રાખી હતી.

જયેશ તેને પોતાની સાથે લગ્ન કરવા માટે કહેતો હતો. છોકરીએ પોતાના માતા-પિતાને વાત કરતાં તેના પિતાએ જયેશના પિતા ગિરધરભાઈ સરવૈયાને પોતાના પુત્રને સમજાવવા વાત કરી હતી. સૃષ્ટિના પિતા ફરિયાદ કરવા ગયા તે બાબતનો ખાર રાખી આરોપી જયેશે  હત્યા કરી દીધી હોવાનું  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

મંગળવારે બપોરે સૃષ્ટિના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને માતા શીતલબેન ગામથી દૂર આવેલી વાડીએ મજૂરી કરવા માટે ગયા હતા. સૃષ્ટિ અને તેનો ભાઈ બહેન એકલા પડતાં ઘરમાં ઘૂસી જઇ જયેશે છોકરીને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી.  તેને 'તું મારી સાથે લગ્ન કર' તેવી જબરજસ્તી કરી હતી. છોકરીએ વારંવાર ના પાડતાં તેને ઢોરમાર માર્યો હતો અને પછી  જાહેરમાં છરી કાઢીને તેના શરીરે અસંખ્ય ઘા માર્યા હતા. તેનો ભાઈ હર્ષ (ઉ.વ.14) પોતાની બહેનને બચાવવા  આડો પડયો હતો. આરોપીએ  છરીના પાંચ ઘા તેને પણ ઝીંકી તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઝનૂની બનેલા આરોપીએ બીજાં લોકો પર પણ હુમલો કર્ય હતો.  લોકોએ હર્ષને પાડોશીના ઘરમાં છુપાવી દીધો હતો. પાડોશના લોકોએ બૂમાબૂમ કરી મૂકતા જયેશ છોકરીને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી નાસી છૂટયો હતો. નાસી છૂટેલા આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
અમદાવાદમાં 85 જગ્યાએ કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 70 વર્ષથી ઉપરના લોકોને મળશે મફત સારવાર
Embed widget