શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

રાજકોટથી સાળંગપુર દર્શને જતા પરિવારનો અકસ્માત , એક યુવકનું ઘટનાસ્થળે મોત, 9 લોકો ઈજાગ્રસ્ત

રવિવારે સાળંગપુર દર્શને જઇ રહેલા રાજકોટના પરિવારને જસદણના લીલાપુર નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે.

રવિવારે સાળંગપુર દર્શને જઇ રહેલા રાજકોટના પરિવારને જસદણના લીલાપુર નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ઓવરટેક કરીને આગળ જતાં સામેથી આવતી કાર સાથે અન્ય કાર અથડાઇ હતી. આ અકસ્માતની ઘટનામાં બને કારમાં બેસેલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. 

આ અકસ્માત એટલો ગંભીર હતો કે  બંને કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. અકસ્માતની ઘટનામાં  ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.  અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. 

વાહનને ઓવરટેક કરવા જતાં સાળંગપુરથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અન્ય કાર અથડાઇ હતી. એક  વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બંને કારમાં સવાર 9 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  

પોલીસને જાણ કરી છતા દારુ વેંચનાર સામે ન કરી કાર્યવાહી

ગુજરાતમાં દારુબંધીને લઈને અનેક સવાલો ઉઠતા રહે છે.અનેક પ્રયાસો છતા રાજ્યનાં દારુના વેંચાણ પર પૂર્ણ પ્રતિબંધો લાદી શકાયા નથી. તો બીજી તરફ પોલીસની કામગીરીને લઈને પણ અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. લોકોનો આરોપ છે કે, પોલીસની ઢીલી કામગીરીને કારણે દારુનો વેપલો ચાલી રહ્યો છે.હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટના ઉપલેટામાં.

ઉપલેટામાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.  ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી.

અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું છે. દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહિ લેવાતા જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા અંતે પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget