શોધખોળ કરો

અમદાવાદ-સુરત બાદ હવે ગુજરાતના આ શહેરમાં કોરોના બેકાબૂ, નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવાના આદેશ

31 ઓગસ્ટના રોજ રાજ્યમાં કોરોનાના 1280 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3022 પર પહોંચ્યો છે.

રાજકોટઃ અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજકોટમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને સરકારે પણ આગોતરું આયોજન કર્યું છે. રાજકોટમાં કોરોનાનો પ્રકોપ વધતાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ રાજકોટમાં ધામા નાખ્યા છે. રાજકોટમાં 3000 બેડની ક્ષમતા સામે 771 જ દર્દી દાખલ છતાં નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની 11 તબીબોની ટીમને રાજકોટ બોલાવવામાં આવી છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસે નહીં તે માટે સરકારે આગોતરું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સરકાર રાજકોટને નવા 100 વેન્ટીલેટર આપશે. 31 ઓગસ્ટના રોજ રાજ્યમાં કોરોનાના 1280 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3022 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15631 એક્ટિવ કેસ છે, જ્યારે 77782 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 15552 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 96435 પર પહોંચી છે. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 147, વડોદરા કોર્પોરેશનમાં 93, જામનગર કોર્પોરેશમાં 91, સુરતમાં 86, રાજકોટ કોર્પોરેશમાં 84, પંચમહાલ 39, વડોદરા 35, રાજકોટ 34, અમરેલી 30, મહેસાણા 29, મોરબી 28, અમદાવાદ 26, ભાવનગર કોર્પોરેશનમાં 26, પાટણમાં 25, જામનગરમાં 23, સુરેન્દ્રનગર 21, આણંદમાં 20, ભરૂચમાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના

Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત

Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય

Embed widget