શોધખોળ કરો

BCCIએ ટીમ ઈન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, ગુજરાતના કયા નવા સ્ટેડિયમમાં રમાશે બે મેચો, જાણો વિગત

5 ટેસ્ટ, 9 વન-ડે અને 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે તેવી જાણકારી બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ આપી હતી.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) આગામી 2019-20ના ઘરેલું સિઝનની જાહેરાત કરી દીધી છે. આ ઘરેલું સિઝનમાં કુલ 26 મેચો રમાશે. જેમાં 5 ટેસ્ટ, 9 વન-ડે અને 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે તેવી જાણકારી બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ આપી હતી. BCCIએ ટીમ ઈન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, ગુજરાતના કયા નવા સ્ટેડિયમમાં રમાશે બે મેચો, જાણો વિગત બીસીસીઆઈ તરફથી જાહેર કરેલ નિવેદન પ્રમાણે ભારતની ઘરેલું સિઝનની શરુઆત દક્ષિણ આફ્રિકા સામે ફ્રીડમ ટ્રોફીથી શરુ થશે. આ શ્રેણી 15 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ નવેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે 3 ટી-20 મેચ અને 2 ટેસ્ટ મેચ રમશે. આ શ્રેણીની ટી-20 મેચ દિલ્હી, રાજકોટ (7 નવેમ્બર) અને નાગપુરમાં રમાશે. જ્યારે ટેસ્ટ મેચ ઈન્દોર અને કોલકાતામાં રમાશે. BCCIએ ટીમ ઈન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, ગુજરાતના કયા નવા સ્ટેડિયમમાં રમાશે બે મેચો, જાણો વિગત વેસ્ટ ઇન્ડીઝની ટીમ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. જેમાં તે ટીમ ઇન્ડિયા સાથે 3 ટી20 શ્રેણી અને 3 વન-ડે મેચ રમશે. ઝિમ્બાબ્વે જાન્યુઆરી 2020માં ભારતના પ્રવાસે આવશે. જે ત્રણ ટી-20 મેચ રમશે. આ પછી ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે ત્રણ વન-ડે મેચ રમવા આવશે. આ શ્રેણીનું આયોજન 14 થી 19 જાન્યુઆરી વચ્ચે થશે. મેચો મુંબઈ, રાજકોટ (17 જાન્યુઆરી) અને બેંગલોરમાં રમાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Embed widget