શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટઃ રેડલાઇટ એરિયામાં કોલગર્લની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝબ્બે
![રાજકોટઃ રેડલાઇટ એરિયામાં કોલગર્લની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝબ્બે Call Girls Murder In Rajkot Accused Arrested રાજકોટઃ રેડલાઇટ એરિયામાં કોલગર્લની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝબ્બે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19121744/callgirl-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ શહેરના થોરાડા વિસ્તારમાં આવેલા રેડલાઇટ એરિયામાં એક રૂપલલનાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. પોલીસ સ્ટેશનથી ખાલી 100 મીટરના અંતરે જ આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યારે કોલગર્લની હત્યા કરનાર આરોપીની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ કોલગર્લની હત્યા કેમ કરવામાં આવી અને આરોપી કોણ છે, તે હજુ સુધી જાણી શકાયું નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)