શોધખોળ કરો
Advertisement
Suicide: રાજકોટમાં સોની પરિવારે સામુહિક આપઘાતનો કર્યો પ્રયાસ, સાતેય સભ્યો ગટગટાવ્યું ઝેર
રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં સોની પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. છે. પરિવારના સાતેય સભ્યોએ ઝેર ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો. પરિવારની તમામ સભ્યોની હાલત ગંભીર હોવાથી તમામને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં લોન બાબતે બેન્કવાળા પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મુંબઈના વેપારીઓ પાસે પોણા ત્રણ કરોડ રૂપિયા લેવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement