શોધખોળ કરો

Gujarat Saurashtra weather update: કાળઝાળ ગરમીને લઇ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી, જાણો

કોરોનાના ભયની વચ્ચે લોકો ગરમી વધવાના કારણે લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ શિકાર થઈ શકે છે. જેના લીધે ગરમીનો પારો વધવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ગરમી પડતા જ લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ગુજરાત સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બે દિવસ સૌરાષ્ટ્રવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશે. તેની સાથે એ પણ સમાચાર છે કે, 2 અને 3 એપ્રિલના સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઈ વિસ્તાર માં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ  શહેરમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીની આસપાસ રહેશે.

કોરોનાના ભયની વચ્ચે લોકો ગરમી વધવાના કારણે લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ શિકાર થઈ શકે છે. જેના લીધે ગરમીનો પારો વધવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ગરમી પડતા જ લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

નોંધનીય છે કે, હવામાન ખાતા અને આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, હિટવેવથી બચવા લોકોએ પર્યાપ્ત માત્રમાં પાણી પીવું, ભારે તળેલા ખોરાકને બદલે સાદો ખોરાક લેવો, સુતરાઉના હલકાં કપડા પહેરવા, વુધ્ધો અને બાળકો, બીમારોએ તડકામાં બહાર નીકળવાનું ટાળવું અને લોકોએ પણ બહાર નીકળવું પડે તો માથા પર ટોપી, રૂમાલ વગેરથી અવશ્ય રાખવા વગેરે પગલા લેવાની અપીલ કરવામાં આવી છે.

હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવારે 41.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. 11 શહેરમાં તો ગરમી 41 ડિગ્રીને પાર કરી ગઈ હતી. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે. 2 અને 3 એપ્રિલના સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઈ વિસ્તાર માં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Embed widget