શોધખોળ કરો

Rajkot: રાજકોટના લેઉવા પટેલ છાત્રાલયના ગૃહપતિની અટકાયત, વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ

રાજકોટમાં લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી

રાજકોટમાં લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે આ મામલે ગૃહપતિ હસમુખ વસોયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલી લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઢોર માર મરાયો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો હસમુખ વસોયા પર આરોપ લાગ્યો છે. આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.               

Rajkot: રાજકોટના લેઉવા પટેલ છાત્રાલયના ગૃહપતિની અટકાયત, વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ

ભોગ બનનાર વિદ્યાર્થીએ ગૃહપતિ હસમુખ વસોયા તેમજ અન્ય એક સાથી વિદ્યાર્થી પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં હસમુખ વસોયા અનેકવાર બિભત્સ વીડિયો બતાવતા હતા. ગૃહપતિએ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો પણ વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલનાં ગૃહપતિ હસમુખ વસોયા હેરાન કરતા હતા. બધા રૂમમાં જતા રહે પછી મને તેમની રૂમમાં લઇ જતા હતા. જ્યાં ગંદા વીડિયો બતાવીને અડપલાં કરતા હતા.                                                           

નોંધનીય છે કે ગઈકાલે વિદ્યાર્થીને ઢોર માર મરાયો હતો. જેથી વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીનો આરોપ છે કે, તેને પટ્ટા અને ફૂટપટ્ટીથી માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા હીરા ઘસવાનું કામ કરે છે.                                                                             

વિદ્યાર્થીની પિતાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગૃહપતિ હસમુખ વસોયા સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી વિદ્યાર્થીને મોબાઇલમાં અશ્લિલ વીડિયો બતાવતો હતો. બાળકને ડરાવીને અન્ય વિદ્યાર્થીએ માર માર્યો છે તેવું કહેવાનું કહ્યું હતું. માલવિયાનગર પોલીસે ગૃહપતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી  હતી.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget