શોધખોળ કરો

રાજકોટમાં વિચિત્ર કિસ્સો, દોડતો યુવક ઉભેલી કાર સાથે અથડાયો ને થઈ ગયું મોત

હત્યા કે આત્મહત્યા તે દિશામાં પોલીસની તપાસ.

રાજકોટના ખોડિયાર ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવક દોડીને જઈ રહ્યો હતો ત્યારે જ કાર સાથે અથડાયો અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવકનું મોત અકસ્માતે છે કે હત્યા તે બંને દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસને શંકા એવી પણ છે કે યુવક ભયભીત હોવાથી દોડીને જઈ રહ્યો હતો કે પ્રિ-પ્લાન યુવકની હત્યા કરવામાં આવી છે. હાલ તો પોલીસે મૃતક કોણ છે અને તેના મોતનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

સુરતઃ યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પતિ સામે નિર્દોષ સાબિત થવા યુવતીએ પ્રેમી સાથે શું કર્યું?

સુરતઃ સુરતમાં એક પરિણીતાએ તેના પ્રેમી પર જ એસિડ ફેંક્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, એક પરિણીતાને એક યુવક સાથે શરીર સંબંધ બંધાયા હતા. પતિ સામે નિર્દોષ સાબિત થવા માટે યુવતીએ તેના જ પ્રેમી પર એસિડ અટેક કર્યો હતો.  પોલીસે આ મામલે આરોપી દંપત્તિની ધરપકડ કરી હતી.

મળતી જાણકારી અનુસાર સુરતના  ઘોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિની સામે પ્રેમી પર એસિડ એટેક કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી દંપત્તિની ધરપકડ કરી હતી. દંપત્તિ ઘોડાદરા વિસ્તારના મહારાણા ચોક પાસે કપડાની દુકાન ધરાવે છે.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કહ્યું હતું કે તેમની દુકાને એક યુવક અવાર નવાર કપડા લેવા આવતો હતો. જેથી યુવકને પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.  બંન્ને વચ્ચે અનેકવાર શરીર સંબંધ પણ બંધાયા હતા. આ વાતની જાણ યુવતીના પતિને થઇ જતા  બંન્ને વચ્ચે અનેકવાર ઝઘડાઓ થતા હતા.

જેથી કંટાળીને યુવતીનો પતિ દુકાને એસિડ લઇને આવ્યો હતો અને યુવતીને કહેવા લાગ્યો કે જો તારે તે યુવક સાથે શરીર સંબંધ નથી તો યુવક પર એસિડ ફેંકીને સાબિત કર કે તું નિર્દોષ છે. જેથી યુવક તેમની દુકાને આવતા તેની પ્રેમિકાએ યુવક પર એસિડ ફેંક્યું હતું જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દરમિયાન ઝપાઝપીમાં યુવતીના પતિના હાથ પર પણ એસિડ પડતા તેને પણ ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે આરોપી દંપત્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Embed widget