શોધખોળ કરો

રાજકોટ: પત્નીએ જ પુત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, મૃતકના ભાઈના આક્ષેપની ખળભળાટ

રાજકોટ: શહેરના કોઠારીયા હુડકો ચોકડી પાસે મારૂંતીનગરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રાકેશ અધ્યારૂ નામના યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી હતી.

રાજકોટ: શહેરના કોઠારીયા હુડકો ચોકડી પાસે મારૂંતીનગરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રાકેશ અધ્યારૂ નામના યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી હતી. આ અંગે પત્નીએ સાવકા પુત્ર સાથે મળી જીવતો સળગાવ્યાનો મૃતકના ભાઈએ આક્ષેપ લગાવ્યો છે. પ્રેસ ફોટોગ્રાફરનું કાર્ડ ધરાવતા ચોકીદાર અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાની શંકાને કારણે પત્નીએ આ પગલુ ભર્યું હોવાનો આક્ષેપ છે. હાલમાં યુવકના મોતને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

મહેસાણાના મુદરડામાં મંદિરમાં સ્પીકર વગાડવા મામલે બે ભાઇઓ પર હુમલો, એકનું મોત 
મહેસાણાઃ મહેસાણા જિલ્લાના મુદરડા ગામમાં મંદિરમાં લાઉડસ્પીકર વગાડવા મુદ્દે વિવાદ થતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

મળતી જાણકારી અનુસાર, મુદરડામાં અજિત ઠાકોર નામનો યુવક પોતાના ઘરના આંગણામાં આવેલા માતાજીના મંદિરમાં દીવો કરી રહ્યો હતો. આ સમયે તે સ્પીકર પર માતાજીના ભજન વગાડી રહ્યો હતો. ત્યારે નજીક રહેતા સદાજી ઠાકોરે સ્પીકર પર ઊંચા અવાજે ભજન કેમ વગાડી રહ્યો છે તેમ કહ્યુ હતું.  અજિત અને તેના ભાઈ જસવંત સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્શોએ લાકડી અને ધોકાથી બંને ભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ જસવંત ઠાકોરનું મોત થયું હતું.

આ મામલે લાંઘણજ પોલીસે હુમલો કરનાર 6 શખ્સો વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. મુંદરડામાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (46) મંગળવાર સાંજે 7 વાગે નાના ભાઇ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યો હતો. તે દરમિયાન તેના મહોલ્લાના સદાજી રવાજી ઠાકોરે અજીત ઠાકોરને સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતાં અજીતે માતાજીનો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હોવાનું જણાવ્યું હતું. જેને લઇ ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી જશવંતજી અને અજીતજીને ઢોર માર માર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget