શોધખોળ કરો

રાજકોટ: માત્ર બે માસની બાળકીને પરિવારે આપ્યા ડામ, ઘટનાની હકિકત જાણીને ચોંકી જશો

રાજકોટ: આધુનિક યુગમાં આટલી બધી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ હોવા છતા લોકો અંધશ્રદ્ધામાં પડી પોતાના સંતાનોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.  હવે આવો જ વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.

રાજકોટ: આધુનિક યુગમાં આટલી બધી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ હોવા છતા લોકો અંધશ્રદ્ધામાં પડી પોતાના સંતાનોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.  હવે આવો જ વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 2 માસની દીકરીના શરીરે ડામ આપવામાં આવ્યા છે. ગોંડલના ગુદાળા ચોકડી પાસે રહેતા પરિવારે 2 માસની દીકરી બિમાર પડતા તેને હોસ્પિટલે લઈ જવાને બદલે તેને ડામ આપ્યા હતા. 15 દિવસ પહેલા ડામ દીધા બાદ ગોંડલ હોસ્પિટલમાં સારવાર કરવી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને વર્ષોથી ગુજરાતમાં રહે છે. આ પરિવાર હાલમાં ગોંડલમાં કડીયા કામ કરે છે. આ અંધશ્રદ્ધની ઘટનાની નોંઘ વિજ્ઞાન જાથાએ પણ લીધી છે.

પ્રેમી યુગલને તાલિબાની સજા આપવાના કેસમાં 6 આરોપીઓ ઝડપાયા
રાજકોટના જેતપુરમાં ગઈકાલે 18 મેં ના રોજ  પ્રેમી પંખીડાને તેમના જ પરિવારજનો  દ્વારા તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ ઘટનામાં 6 આરોપીને ઝડપી પાડયા છે. આ પ્રેમી યુગલનેં જેતપુર નજીક પીઠડીયા ટોલ નાકા પાસે સીમ વિસ્તારમાં માર મારવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપી એક જ પરિવારના છે અને  પ્રેમિકાના પતિના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે. 

આ ઘટનામાં પોલીસે  6 આરોપીઓ ઘુસા પરમાર, કાળુ પરમાર, અતુલ પરમાર,  હેમંત પરમાર,  અજય પરમાર અને સાગર પરમાર નામના આરોપીને ઝડપી પાડયા છે.પ્રેમી પંખીડાની એમના જ પરિવારજનો દ્વારા પ્રેમ લગ્ન કરવા બદલ આકરી સજા આપવામાં આવી હતી. એક મહિના પહેલાં લવમેરેજ કર્યા હતા તેઓ એક મહિનાથી જેતપુર થી દૂર હતા પરંતુ તેઓ પોતાના ઘર નજીક આવી અત્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઇ ગઇ હતી અને સીમ વિસ્તારમાં બંનેને લઈ ગયા હતા જ્યાં તેમને ડામ આપવામાં આવ્યો હતો તેમજ ઢોરમાર મારવામાં આવ્યો હતો. 

ત્યારબાદ મહિલા અને  યુવકના બંનેનું મુંડન પણ કરી નાખવામાં આવ્યું હોવાનું યુવકે જણાવ્યું હતું.મહિલા તેમજ યુવકના નાક અને કાનમાં પણ ઈજા પોહચડવામાં હતી.જેતપુર પોલીસે અલગ અલગ કલમ દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોતJustin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Embed widget