શોધખોળ કરો

જેતપુર: 8 લાખની લાંચ કેસમાં ફરાર DYSP જે.એમ. ભરવાડના આગોતરા જામીન મંજૂર

છેલ્લા ઘણા સમયથી ફરાર Dysp જે.એમ ભરવાડના આઠ લાખની લાંચ માંગવાના પ્રકરણમાં જામીન મંજૂર થયા છે. જે.એમ. ભરવાડની આગોતરા જામીનની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી જામીન મંજુર કર્યા છે.

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ફરાર Dysp જે.એમ ભરવાડના આઠ લાખની લાંચ માંગવાના પ્રકરણમાં જામીન મંજૂર થયા છે. જે.એમ. ભરવાડની આગોતરા જામીનની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી જામીન મંજુર કર્યા છે. આ પહેલા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ આગાઉ આગોતરા જામીનની આરજી કરી હતી પરંતુ તે અરજી ફગાવી દેવામાં આવી હતી. બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન કરી કરી હતી જે મંજૂર કરવામાં આવી છે. DySP ભરવાડ સામે ફરિયાદ કરનારા ફરિયાદીના મિત્રનું નામ જેતપુર તાલુકાના પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હતું. જેથી DySP જે.એમ. ભરવાડે ફરિયાદી પાસે રૂ. 10 લાખની લાંચની માંગણી કરી હતી. અંતે લાંચ પેટે રૂ.8 લાખ આપવાનું નક્કી થયું હતું. જાગૃત નાગરિકે DySP જે.એમ. ભરવાડ દ્વારા લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ ACBમાં કરી હતી. આથી, ACB દ્વારા લાંચ માગનારાને રંગેહાથ ઝડપી લેવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની યોજના મુજબ ફરિયાદી દ્વારા લાંચ આપવા માટે DySPને રેસ્ટોરન્ટ પાસે બોલાવ્યા હતા. જોકે, DySP જે.એમ. ભરવાડ લાંચ લેવા પોતે આવ્યા ન હતા, પરંતુ પોતાના એક કોન્સ્ટેબલને મોકલ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'

FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી

આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો

Embed widget