શોધખોળ કરો
Advertisement
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો કયો મોટો સમાજ આવ્યો મેદાનમાં? અષાઢી બીજે કરશે શક્તિપ્રદર્શન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોળી સમાજ સક્રીય થયો છે. રાજકોટમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરશે.
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોળી સમાજ સક્રીય થયો છે. રાજકોટમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરશે. વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે વેલનાથ ગ્રૂપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવશે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા એક સાથે જોવા મળશે. રાજકીય, શૈક્ષણિક માંગ મહત્વની રહેશે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજના સૌથી વધુ મતદારો છે. રાજકોટમાં અષાઢી બીજના દિવસે હજારોની સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટ ભાવનગર હાઇવે પર એક હોટેલમાં કોળી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક પણ મળી હતી. રાજકોટના રાજમાર્ગો પરથી નીકળશે યાત્રા. સૌરાષ્ટ્ર ભરમાંથી યુવાનો ઉપસ્થિત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement