શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપમાં ભડકોઃ ભાજપ અગ્રણીએ સાંસદ-જિલ્લા પ્રમુખ સામે કર્યા કેવા ગંભીર આક્ષેપ ?

મોહન કુંડારિયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના નેતા જીતુ સોમાણીએ રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયા અને જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા પર મોટા આક્ષેપો લગાવ્યા છે. મોહન કુંડારિયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, મારા કારણે જીલ્લા ભાજપ પ્રમુખ લોહાણા સમાજને ખત્મ કરવાના પ્રત્યનો કરી રહ્યા છે. મોરબી જીલ્લામાં મોહન કુંડારિયા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા એન-કેન પ્રકારે ભાજપના કાર્યકરોને દબાવીને ધમકાવીને પોતાના દબાણમાં રાખવાના કાર્ય કરી રહ્યા છે. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને જીલ્લા પ્રમુખે આપેલ નોટીસને મામલે ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ જીલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે, જેમાં આ આક્ષેપો કરાયા છે. ભાજપ પાર્ટી દ્વારા ડમી ઉમેદવાર માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. ભાજપ પાર્ટીની ગાઈડલાઈનની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઉલ્લધન થયું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, માળિયા નગરપાલિકામાં ઉભા રાખવામાં આવેલ ૪ ઉમેદવાર ૬૦ વર્ષથી વધુ ઉમરના છે, જેથી એ જીલ્લા ભાજપની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. તો વાંકાનેર શહેરની ચુંટણીમાં સંકલન કરવામાં આવ્યું નથી. સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપમાં ભડકોઃ ભાજપ અગ્રણીએ સાંસદ-જિલ્લા પ્રમુખ સામે કર્યા કેવા ગંભીર આક્ષેપ ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget