શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં ઉત્તર પ્રદેશના દંપતિએ વિચિત્ર કારણોસર વૃધ્ધની કરી નાંખી હત્યા, જાણો કઈ રીતે મોતને ઘાટ ઉતાર્યા ?
પરપ્રાંતીય દંપતીએ ગોવિંદભાઈ ચાવડા નામના વૃદ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યો છે.
રાજકોટ : જૂના મોરબી રોડ પર થયેલી હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ શહેર ક્રાઇમબ્રાન્ચ અને sogની ટીમ ઉકેલી નાંખ્યો છે. પરપ્રાંતીય દંપતીએ ગોવિંદભાઈ ચાવડા નામના વૃદ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યો છે. તે જ વિસ્તારના કોથળાના કારખાનામાં કામ કરતા અલીમહમદ છોટુઅલી સાંઇ અને તેની પત્ની નનકીબેગમે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે અલીમહમદ મૂળ યુપીનો રહેવાસી છે અને રાજકોટમાં રહીને કોથળાના કારખાનામાં મજૂરી કામ કામ કરતો હતો. આરોપીની પત્ની કુદરતી હાજતે જતી તે સમયે મૃતક જોતો હોવાની શંકાને લઈને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ દોરીથી ગળેટૂંપો દઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement