શોધખોળ કરો

Rajkot: જુગાર રમતી વખતે જુગારીઓ વચ્ચે થઇ બબાલ, એકે ક્રોધમાં આવીને બીજાને ફટકાર્યો તો થઇ ગયુ મોત.....

રાજકોટમાંથી જુગાર રમતી વેળાએ એક જુગારીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. એક ઘરમાં જુગારધામ ચાલતુ હતુ, તે સમયે જુગારીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો

Rajkot: રાજકોટમાંથી જુગાર રમતી વેળાએ એક જુગારીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. એક ઘરમાં જુગારધામ ચાલતુ હતુ, તે સમયે જુગારીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને આ દરમિયાન એક જુગારીએ બીજા જુગારીને ફટકો મારતા એક જુગારીનું મોત થઇ ગયુ હતુ. માહિતી પ્રમાણે, રાજકોટમાં રણુજા મંદિર પાછળના વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં એક જુગારીને ઘરે જુગાર રમાતો હતો, મેહુલ ગિરિ મેઘનાથી નામના શખ્સનાં ઘરે જુગાર રમાતો હતો. આ દરમિયાન વૃદ્ધ રતી ગિરિ ગોસાઈને ચીટીંગ કરતાં જુગાર રમવા આવેલા અન્ય એક બીજા શખ્સ વિરમે ફટકા માર્યા હતા. આ ફડાકા બાદ વૃદ્ધને ગભરામણ થવા લાગી અને બેભાન થઇને ઢળી પડ્યો હતો, જોકે, વૃદ્ધને હૉસ્પીટલે જવાને બદલે તેની પાસેથી 25 હજાર રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી. વૃદ્ધ થયેલો શખ્સ તે સમયે મૃત્યુ પામ્યો હતો. હાલમાં વૃદ્ધનાં મૃતદેહને ફૉરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, અને આ મામલે શહેરના આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધરી છે.

Rajkot: જુગાર રમતી વખતે જુગારીઓ વચ્ચે થઇ બબાલ, એકે ક્રોધમાં આવીને બીજાને ફટકાર્યો તો થઇ ગયુ મોત.....

રાજકોટમાં 14 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ

રાજકોટમાંથી વધુ એકવાર ક્રાઇમની હાઇ પ્રૉફાઇલ ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસના દરોડામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ છે, અહીં એક મકાનમાં જુગારધામ ચાલતુ હતુ, પોલીસની દરોડા દરમિયાન અહીંથી જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, રાજકોટમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવતા મોટી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જુગારના અડ્ડાઓ દરોડા પાડ્યા હતા. ખાસ વાત છે કે, જ્યારે પોલીસે દરોડા પાડ્યા તે સમયે રાજકોટમાં આજી ડેમ પાસે માનસરોવર પાર્કમાં એક મકાનમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ પકડાયુ હતુ, આ જુગારધામમાંથી 14 મહિલાઓ રંગેહાથે ઝડપાઇ હતી. આ જુગારધામ એક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતુ હતુ. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

-                                                                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget