શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ચારથી પાંચ ટકા લોકોમાં જોવા મળી રહ્યો છે થેલેસિમિયા, લગ્ન પહેલા થેલેસિમિયા ટેસ્ટની સલાહ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાર થી પાંચ ટકા લોકોમાં થેલેસીમિયા જોવા મળે છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ યુવાનોને કહ્યું લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાર થી પાંચ ટકા લોકોમાં થેલેસીમિયા જોવા મળે છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ યુવાનોને કહ્યું લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તમે થેલેસિમિયા મેજર છો કે માઇનોર તે જાણવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. યુવાનો વધુને વધુ બ્લડ ડોનેશન કરે તે માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી. સાથે જ પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તે ઓળખકાર્ડની સાથે રાખે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની દ્વારકા ખાતે ચિંતન શિબર, કોંગ્રેસના નેતાએ દ્વારકાધીશના કર્યા દર્શન, રાહુલ ગાંધી પણ રહેશે હાજર
દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આજથી દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થવા જઈ રહી છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. ગ્રેસના નેતાઓ દ્વારા ધજા પૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ધજાનું પૂજન કર્યું હતું. પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પૂજામાં જોડાયા છે. 

2022ની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ આજથી કરશે મંથન. કોંગ્રેસની ત્રી દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થશે. દ્વારકાધીશના ચરણોમાં કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખ સહિતના નેતાઓ શીશ ઝૂકાવીને શિબિરનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે  ચિંતન શિબિરના ઉદ્દઘાટન બાદ અલગ અલગ વિષયો પર જૂથ ચર્ચા થશે. 450 જેટલા કોંગ્રેસના આગેવાનો વિવિધ વિષય ઉપર સમગ્ર દિવસ ચર્ચા કરશે.

35 - 35ના જૂથમાં અલગ અલગ વિષયો પર કોંગ્રેસના આગેવાનો કરશે ચર્ચા. ગુજરાત કોંગ્રેસના આગેવાનો, સાંસદ, પૂર્વ સાંસદ કરશે મંથન. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના સભ્યો કરશે ચર્ચા. બેરોજગારી, શિક્ષણ, ખેતી, મોંઘવારી અને મહિલા સુરક્ષા જેવા મુદ્દે કરશે ચર્ચા.

Rajkot : પ્રેમિકા પતિ સાથે હતી ને પત્ની જોઇ ગઈ, યુવતીને નિર્વસ્ત્ર કરી માર્યો ઢોર માર, ગુપ્તભાગમાં ભરી દીધું મરચું

રાજકોટઃ પતિની પ્રેમિકાને ઢોર માર મારી ગુપ્તભાગમાં મરચું નાંખરનાર પત્ની અને તેની બહેનની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. નિકાવા રહેતું પ્રેમી યુગલ રાજકોટ આવતાં પ્રેમિકા પત્નીના હાથમાં આવી ગઈ હતી. જોકે, પતિ પત્નીને જોતો રીક્ષા લઈને નાસી ગયો હતો. યુવતીએ પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને પ્રેમીની પત્નીએ પકડી પાડી હતી. હાલ યુવતીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના રીક્ષા ચાલક યુવકને નિકાવાની 39 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને બંને નિકાવામાં છેલ્લા એક વર્ષથી રહેતા હતા. દરમિયાન પ્રેમી યુગલ રાજકોટ પારેવડી ચોક ખાતે આવ્યું હતું. બંને અહીં એક દુકાને ઊભા હતા, ત્યારે યુવકની પત્ની તેના પુત્ર સાથે આવી પહોંચી હતી. બીજી તરફ પત્નીને જોતાં પતિ રીક્ષા લઈને નાસી ગયો હતો અને પ્રેમિકાને પણ ભાગવાનું કહ્યું હતું. જેથી પ્રેમિકા ભાગીને નજીકમાં આવેલી મસ્જિદમાં જતી રહી હતી.

જોકે, પત્નીએ તેને પકડી લીધી હતી અને તેને ઝડપીને ત્યાં જ ઝૂડી નાંખી હતી. આ પછી તેને રીક્ષામાં બેસાડી દીધી હતી. રીક્ષામાં પણ તેને માર માર્યો હતો. દરમિયાન રસ્તામાં પરણીતાએ તેની બહેન અને તેના પુત્રને સાથે લીધો હતો અને સાથે એક જગ્યાએથી મરચાની ભૂકી પણ ખરીદી હતી. આ પછી ચેને અવધના ઢાળિયા નજીક ભૂત બંગલા પાસે લઈ આવ્યા હતા. 

અહીં પતિની પ્રેમિકાને નીચે ઉતારી ઢોર માર માર્યો હતો. તેમજ યુવતીને નિર્વસ્ત્ર કરી ગુપ્તભાગે મરચાની ભૂકી ભરી દીધી હતી. આ પછી યુવતીને કણસતી મૂકી ત્યાંથી તમામ નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીના પ્રેમીની પત્ની અને તેની બહેન સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Advertisement

વિડિઓઝ

Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
Embed widget