શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot Corporation Election : ભાજપે કયા 10 પૂર્વ કોર્પોરેટરોને આપી ટિકિટ? જાણો તેમના નામ
રાજકોટ કોર્પોરેશનમાં ગત ટર્મમાં ભાજપના 38 કોર્પોરેટરો હતો. જેમાંથી માત્ર 10ને રિપિટ કરાયા છે.
![Rajkot Corporation Election : ભાજપે કયા 10 પૂર્વ કોર્પોરેટરોને આપી ટિકિટ? જાણો તેમના નામ Rajkot Corporation Election : BJP repeat 10 former councilors in Rajkot Rajkot Corporation Election : ભાજપે કયા 10 પૂર્વ કોર્પોરેટરોને આપી ટિકિટ? જાણો તેમના નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/02164244/bjp.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ ફોટો.
રાજકોટઃ ગુજરાતમાં ગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે 9 પૂર્વ કોર્પોરેટરોને રિપિટ કર્યા છે. ગત ટર્મમાં ભાજપના 38 કોર્પોરેટરો હતો. જેમાંથી માત્ર 10ને રિપિટ કરાયા છે.
પૂર્વ કોર્પોરેટરો પુષ્કર પટેલ, જૈમિન ઠાકર, ડો. દર્શિતા શાહ, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, નેહલ શુકલ, દેવાંગ માંકડ, રાજુ અઘેરા, નરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)