શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ જેઠાણી યુવતીને નગ્ન કરીને પકડી રાખતી ને વૃદ્ધ સસરો સેક્સ માણતો, પતિને કહેતાં તેણે શું કહ્યું?
શિક્ષક સેક્સ માણતો ત્યારે યુવતીની બે જેઠાણી પૈકી એક જેઠાણી ઘરની બહાર પહેરો દેતી અને બીજી જેઠાણી યુવતીને પકડી રાખતી કે જેથી સસરો શારીરિક સંબંધ બાંધી શકે.
રાજકોટઃ રાજકોટના કોટડા સાંગાણીની એક શરમજનક ઘટનામાં એક વૃધ્ધ નિવૃત્ત શિક્ષક પોતાના દીકરાની પત્નિ સાથે પરાણે સેક્સ માણતો હતો. શિક્ષક સેક્સ માણતો ત્યારે યુવતીની બે જેઠાણી પૈકી એક જેઠાણી ઘરની બહાર પહેરો દેતી અને બીજી જેઠાણી યુવતીને પકડી રાખતી કે જેથી સસરો શારીરિક સંબંધ બાંધી શકે.
કોટડા સાંગાણીના રામોદ ગામે આ હેવૈન સસરો છેલ્લા પાંચ વર્ષથી નાની વહુ પર આ અત્યાચાર કરતો હતો. ત્રસ્ત થયેલી યુવતીએ મહિલાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર ગુજારનારા સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે.
રામોદના મોટા માંડવા રોડ પર રહેતી યુવતીએ જણાવ્યું કે, સસરાની નજર તેના પર બગડી હતી અને એક વાર કોઈ ઘરે નહોતું ત્યારે તેણે બળજબરીથી તેની સાથે સેક્સ માણ્યું હતું. એ પછી ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેની સાથે શારીરિક સંબંધો બાધીને પર દુષ્કર્મ આચરતો હતો.
યુવતીની મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી જ્યારે અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી. યુવતીએ આ વાત પતિને કરી તો તેણે કહ્યું કે, આપણે એક પુત્રી છે પણ દીકરો પણ જોઈએ. હું દીકરો પેદા કરું કે પપ્પા પેદા કરે, શું ફરક પડે છે ?
યુવતીની મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી જ્યારે અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી. યુવતીએ આ વાત પતિને કરી તો તેણે કહ્યું કે, આપણે એક પુત્રી છે પણ દીકરો પણ જોઈએ. હું દીકરો પેદા કરું કે પપ્પા પેદા કરે, શું ફરક પડે છે ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion