શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં સગા દિયરે ભાભીને ઝીંક્યા છરીના ઘા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
અનુસાર દેવપરા વિસ્તારમાં મકાન બાબતે ઝઘડો થતાં દિયર ચમન સરધારાએ તેના ભાભી ભારતીબહેન (ઉંમર-40) છરીના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજકોટઃ શહેરમાં લોકોને કાયદાનો ભય રહ્યો ન હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શહેરના દેવપરા 3ના કોર્નર પાસે દિયરે ભાભીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર દેવપરા વિસ્તારમાં મકાન બાબતે ઝઘડો થતાં દિયર ચમન સરધારાએ તેના ભાભી ભારતીબહેન (ઉંમર-40) છરીના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે એક કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોની વધી ચિંતા
મહારાષ્ટ્ર ચૂંટણીઃ CMની ખુરશી પર શિવસૈનિક જ બેસશે, આ મારું વચન છેઃ ઉદ્ધવ ઠાકરે
મોદી સરકારને મળી મોટી સફળતા, સ્વિસ બેંકે આપ્યું ખાતાધારકોનું લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion