શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરતા BJP કાર્યકર્તાઓને પોલીસે પાઠ ભણાવ્યા, VIDEO

રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપના કાર્યકરોને પોલીસે પાઠ ભણાવ્યા છે. કિસાન પરા ચોકમાં ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી.

રાજકોટ: રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપના કાર્યકરોને પોલીસે પાઠ ભણાવ્યા છે. કિસાન પરા ચોકમાં ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી. પોલીસે વોર્ડ નંબર 2ના યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધન સિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન ચલાવતા હતા.  પોલીસે કાર ડીટેઇન કરી હતી. કાર ડીટેઇન કરતા ભાજપના કાર્યકરો ભેગા થઈ ગયા હતા.  પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા. પરંતુ ટ્રાફિક એસીપીએ કહ્યું નિયમો બધા માટે સરખા છે.  પરંતુ કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ સવાલ એ છે શું ભાજપના કાર્યકર્તાઓને નિયમો લાગુ પડતા નથી? 

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે

રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપના કાર્યકર્તાને પોલીસે પાઠ ભણાવ્યા છે.  કિસાન પરા ચોકમાં ભાજપના એક કાર્યકર્તાની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી.  ખૂદ ટ્રાફિક ડીસીપી હોવાથી કાર ડિટેઇન કરવામાં આવી હતી.  પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકર્તાએ રોષે ભરાયા હતા.  એક કાર્યકર્તાની કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા.  ભાજપના કાર્યકર્તાઓએ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે હાજર દંડ લઇ લેવા દબાણ પણ કર્યું.  જો કે પોલીસે ડિટેઇન કરીને કાર ટોઇંગ કરી હતી.  ભાજપના કાર્યકર્તાઓએ કાર છોડાવવા માટે રાજકીય ભલામણોનો ધોધ વરસાવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમના વિડીયો સામે આવ્યા છે. ટ્રાફીડ એસીપીએ કહ્યું નિયમો બધા માટે સરખા છે.  

ટોપ સ્ટોરી

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Embed widget