શોધખોળ કરો

Rajkot : ST બસે બાઇકને અડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત, નવા વર્ષે જ પરિવારમાં માતમ

ગાંધીનગર જામજોધપુર રૂટની ST બસે બાઇક ચાલકને હડફેટે લીધો હતો. કાલાવડ રોડ પર ઘટના બની હતી. હાલ તાલુકા પોલીસને જાણ કરી મૃતદેહ PM માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

રાજકોટ : ST બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગાંધીનગર જામજોધપુર રૂટની ST બસે બાઇક ચાલકને હડફેટે લીધો હતો. કાલાવડ રોડ પર ઘટના બની હતી. હાલ તાલુકા પોલીસને જાણ કરી મૃતદેહ PM માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

દાંતીવાડાઃ બનાસકાંઠામાં દાંતીવાડાના રાજકોટ ગામે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ પત્ની સહિત માસૂમ બાળકનું નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. દિવાળીના દિવસે બાઇક સવાર કુટુંબને ઈકો કારે અડફેટે લીધું હતું. દિવાળીના દિવસે જ ત્રણ લોકોના અકસ્માતમાં નિધનથી શોકનો માહોલ છે. 

દાંતીવાડા પોલીસે અકસ્માત કરેલી ઈકો ગાડી ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના દિવસે જ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 

ધાનેરાઃ બનાસકાંઠામાં દિવાળીએ જ યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો છે. ધાનેરામાં રેલવે નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. સોતવાડા રેલવે ફાટક પાસે  19 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે.  જાડી ગામના ભગવાન ઠાકોર નામક યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. 

Triple accident:અરવલ્લીના ધનસુરાના રહીયોલ નજીક જતી કારમાં સવાર લોકો માટે દીવાળીનો દિવસ કાળમુખો બની ગયો. અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય લોકોના મોત થયા.

અરવલ્લીના ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માત સર્જોયો છે.  
જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા છે જ્યારે બે લોકો  ઘાયલ થયા છે. અકસ્મતા સમયે મળેલ ત્રણ મોબાઈલ ફોન અને 50 હજાર રોકડા સ્થાનિકોએ પોલીસને સોંપ્યા હતા. મૃતકોને પીએમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. ઘાયલોને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા હતા. ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

તો બીજી તરફ બોટાદના ઢસા નજીક રાજકોટ હાઇવે પર બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઢસા નજીક રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલ હોટલ નવરંગ પાસે બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે  ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને  બસો સુરત થી અમરેલી જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતમાં 10-12 લોકોને ઇજા થઈ છે. ઘટનાની જાણ થતા ઢસા.લાઠી.અને દામનગરની 108 ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

દાહોદના નસીરપુર ગામ હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો. આઇસર .પિકઅપ ગાડી અને રિક્ષા વચ્ચે અહીં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. પીકઅપ ગાડીએ રીક્ષાને ટક્કર મારી અને તે આઈસર સાથે અથડાતા અહીં  અકસ્માત સર્જાયો હતો.
આઇસર પિકઅપ ગાડી ડિવાઈડર  સાથે અથડાઇને નજીકના ખાડામાં પડી હતી.

ઘટનામાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડાયા હતા. જો કે અકસ્માત સર્જાતા આઇસર અને પીક અપ ગાડીના ચાલક ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી  મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સદનસીબે મોટી જાનહાનિ  ટળી હતી. અકસ્માતનો વીડિયો  cctvમાં કેદ થયા  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget