શોધખોળ કરો

રાજકોટમાં પત્ની જુગાર રમવા જતી હતી તેનો કેવી રીતે ફૂ્ટ્યો ભાંડો? જાણો કારણ

રાજકોટના સહકાર રોડ પાર આવેલા ન્યુ મેઘાણીનગરમાં રહેતા એકતા અને અંકિતના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. જોકે લગ્ન બાદ એકતા ઘરેથી જિમમાં જવાનું કહી જુગાર રમવા જતી હતી

રાજકોટના સહકાર મેઈન રોડ પર ન્યૂ મેઘાણીનગરમાં રહેતા અને કરિયાણાના વેપારીને તેની પત્ની એકતા દ્વારા જ છેતરપિંડી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એકતા 12 લાખ રૂપિયા જુગારમાં હારી જતાં દાગીના ગીરવે મૂકી પિયર જતી રહી હતી. અન્ય જુગારી મહિલા દ્વારા ઉઘરાણી કરવામાં આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના સહકાર રોડ પાર આવેલા ન્યુ મેઘાણીનગરમાં રહેતા એકતા અને અંકિતના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. જોકે લગ્ન બાદ એકતા ઘરેથી જિમમાં જવાનું કહી જુગાર રમવા જતી હતી. જોકે આ બાબતને ઘરમાં કોઈને જાણ ન હતી. રાજકોટમાં પત્ની જુગાર રમવા જતી હતી તેનો કેવી રીતે ફૂ્ટ્યો ભાંડો? જાણો કારણ નવરાત્રી દરમિયાન કોઈને કહ્યા વગર જ અચાનક એકતા અમદાવાદ પોતાના પિયર જતી રહી હતી. ત્યાર બાદ અલકાબેન નામની મહિલા ઘરે ઉઘરાણી કરવા આવતાં એકતા જુગાર રમવાનો શોખ ધરાવતી હોય જુગારમાં 12 લાખ જેટલા રૂપિયા હારી હોવાનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. રાજકોટમાં પત્ની જુગાર રમવા જતી હતી તેનો કેવી રીતે ફૂ્ટ્યો ભાંડો? જાણો કારણ ત્યાર બાદ અંકિત દ્વારા ઘરમાં તપાસ કરતાં સાડા પાંચ લાખથી વધુની કિંમતના 11 જેટલા સોનાના દાગીના ચોરી થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ અંકિત ભીમાણીને ખ્યાલ આવ્યો કે એકતા જુગારમાં હારી ગયેલા પૈસાની ચુકવણી કરવા માટે ઘરેણા ચોરી મૂકીને તેના પર લોન લીધેલી હતી. સમગ્ર મામલાની જાણ થતાં જ અંકિત ભીમાણી દ્વારા તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટમાં પત્ની જુગાર રમવા જતી હતી તેનો કેવી રીતે ફૂ્ટ્યો ભાંડો? જાણો કારણ એકતા દરરોજ સવારે 11 વાગ્યે જીમમાં કસરત કરવા જવાનું કહીને ઘરેથી નીકળતી હતી અને બપોરે 1.30 વાગ્યે ઘરે આવતી હતી. તે જુગાર રમતી હોવાની કોઈ જાણ નહોતી. અલ્કાબેન નામની મહિલા ઉઘરાણી માટે ઘરે આવ્યા બાદ આ અંગેનો ભાંડો ફૂટ્યો હતો. ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે

મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય

બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે

ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડાંગરકાંડમાં કૌભાંડી સુફિયાનનો યાર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : દોષનો ટોપલો ડૉક્ટર પર ?Hardik Patel : વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જુઓ શું કહ્યું?Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
હવામાનનો કહેર: 2024માં 250000000 બાળકો શાળાએ ન જઈ શક્યા, 2050માં સ્થિતિ વધુ ગંભીર બનશે

શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર

Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે

Embed widget